બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આજે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદનો વરતારો, જુઓ કયા-કયા જિલ્લાઓને ઘમરોળશે
5 ફોટો ગેલેરી
Last Updated: 10:12 AM, 17 September 2025
1/5
2/5
3/5
4/5
વલસાડ, તાપી, રાજકોટ, જામનગર અને પોરબંદર સહિતના પ્રદેશોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ધીમી ગતિએ વરસાદ પડતો રહે છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. અંતે, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો અહેવાલ મળી શકે છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
5/5
17 સપ્ટેમ્બર સુધી 21થી વધુ જિલ્લામાં અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે આ અંતિમ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સ્વરૂપે વરસશે. આ પાણી પાક માટે વરદાન સાબિત થશે. વરાપ નિકળ્યાં બાદ હવે ફરી એકવાર વરસાદની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ