બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વાણી પર સંયમ, લેવડ-દેવડમાં સાવધાની.... કન્યા સહિત આ રાશિના જાતકો આજે સાવધાન રહે, શું કહે છે રાશિફળ?

10 મે / વાણી પર સંયમ, લેવડ-દેવડમાં સાવધાની.... કન્યા સહિત આ રાશિના જાતકો આજે સાવધાન રહે, શું કહે છે રાશિફળ?

Last Updated: 07:13 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

10 05 2024 શુક્રવાર

માસ વૈશાખ

પક્ષ સુદ

તિથિ ત્રીજ

નક્ષત્ર રોહિણી સવારે 10:45 પછી મૃગશીર્ષ

યોગ અતિગંડ બપોરે 12:05 પછી સુકર્મા

કરણ તૈતિલ

રાશિ વૃષભ (બ.વ.ઉ.) રાત્રે 10:25 પછી મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી અને સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને કામમાં ઉત્સાહમાં વધારો થશે તેમજ ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે અને અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે અને પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે

કર્ક (ડ.હ.)

યાત્રા-પ્રવાસથી લાભ થાય અને સન્માન અને લાભ મળશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે

સિંહ (મ.ટ.)

પિતા અથવા વડીલનો સહકાર મળશે અને ભાગ્યબળનો વધારો થશે તેમજ પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે

કન્યા (પ.ઠ.ણ.)

પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.)

ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે અને ધન હાનિની સંભાવના છે

વૃશ્ચિક (ન.ય.)

હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક યોજનાઓ સફળ બનશે અને સન્માન અને ધનનો લાભ મળશે તેમજ સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે

મકર (ખ.જ.)

ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.)

ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)

ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે અને ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે તેમજ પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું

શુભાંક - આજનો શુભ અંક છે 1

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો

શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી

શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે

અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે

રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

શું કરવું? : શ્રીયંત્ર પર ગુલાબજળ અને નર્મદાજળથી અભિષેક કરો

શું ના કરવું? : ઘરમાં કલહ ના કરવો

આજનો મંત્ર : ઓમ રીમ્ પદ્મહસ્તાયૈ નમ:

આજનું દાન : સરસવના તેલનું દાન કરવું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ