ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / paytm-offers-rupee-7500-cashback-on-petrol-payment

NULL / Paytm ની ધમાકેદાર ઓફરનો આજે જ ઉઠાવો લાભ પેટ્રોલ પુરાવીને મેળવો 7500નું કેશબેક

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પેટ્રોલ-ડીઝલની કિંમત લઇને કાયમ આપણને વિચાર આવતો હોય છે કે આ ભાવ ક્યારે ઓછા થશે. જો કે પેટ્રોલ-ડીઝલના ભાવો સસ્તા થવાની જગ્યાએ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ ફેરફાર થાય છે.

જો કે Paytm પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લઇને આવ્યું છે. જો તમે ક્યાંય જાવ અને પેટ્રોલ ભરાવતી વખતે Paytmથી નાણાની ચૂકવણી કરો અને તમામ પૈસાનું કેશબેક મળે તો કેટલી ખુશી થાય..?

તાજેતરમાં Paytm એ મોટી કેશબેક ઓફરની રજૂઆત કરી છે. જેમાં પેટ્રોલ-ડીઝલ ભરાવનારને મોટા પ્રમાણમાં કેશબેક મળવાપાત્ર છે. આ કેશબેક 7500 સુધીનું મળવા પાત્ર છે. 
  1 ઓગસ્ટથી શરૂ થઇ આ ઓફર
Paytm દ્વારા શરૂ કરવામાં આવેલ આ ઓફર 1 ઓગસ્ટ 2018થી અમલી છે. જેમાં 31 જાન્યુઆરી 2019 સુધી પેટ્રોલ પેમેન્ટ કરવા બદલ ગ્રાહકને 7500 સુધીનું કેશબેક મળવા પાત્ર છે. આ ઓફરનો લાભ મોટાભાગના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ છે. આ ઓફર મુજબ ગ્રાહકના તમામ ટ્રાન્ઝેક્શનની રકમ ઓછામાં ઓછી 50 રૂપિયા હોવી ફરજીયાત છે. 

દિવસમાં એક પેમેન્ટ પર ફાયદો
કેશબેકનો લાભ દિવસમાં ફક્ત એક જ વાર મળવાપાત્ર છે. વ્યક્તિ દિવસમાં એક જ વખત આ ઓફરનો લાભ લઇ શકશે. Paytm ની શરતો મુજબ તમારા ટ્રાન્ઝેક્શનના 48 કલાકની અંદર કેશબેક તમારા Paytm વૉલેટમાં આવશે.


રૂ. 7 500 સુધી કેશબેક કેવી રીતે મેળવશો..? 
પેટ્રોલ પંપ પર જ્યારે પેટ્રોલ ભરવા પર તમને રૂ .10 નો ફ્લેટ કૅશબેક મળશે વીજળી બિલ પર 50 રૂપિયાનું ફ્લેટ કૅશબેક મળશે  આ માટે Paytm પેમેન્ટ બેન્કનો ઉપયોગ કરવો ફરજીયાત છે. તે જ રીતે બીજી વખત ફિલ્મ ટિકિટ પર 100 રૂપિયાની ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ત્રીજા ટ્રાન્જેક્શન પર તમને Oyo રૂમ્સ માટે રૂ. 350 નો કૅશબેક મળશે. ચોથા  ટ્રાન્જેક્શન પર ડીટીટી રિચાર્જ પર 25 રૂપિયાની ફ્લેટ કૅશબેક મળવા પાત્ર છે.

દરેક 10માં ટ્રાન્જેક્શન પર 1350નું કેશબેક
પાંચમાં ટ્રાન્જેક્શન પર વ્યક્તિને મૂવી ટિકીટ ખરીદવા પર 200નું કેશબેક તો છઠ્ઠું ટ્રાન્જેક્શન કરવા પર 25નો ફ્લેટ ફાયદો થશે. આ સાથે જ 10મું ટ્રાન્જેક્શન કરવા પર 1350 નું કેશબેક મળવા પાત્ર છે.

31 જાન્યુઆરી 2019 ચાલશે આ ઓફર
Paytm દ્વારા 1 ઓગસ્ટથી અમલી બનેલ આ ઓફરનો લાભ 31 જાન્યુઆરી 2019 ગ્રાહક લઇ શકે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ