બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Patan Congress candidate again took off his turban and asked for votes

લોકસભા ચૂંટણી 2024 / પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ફરી પાઘડી ઉતારી મત માગ્યા, પાઘડીની લાજ ન જવા દેવા કર્યું આહવાન

Ajit Jadeja

Last Updated: 02:47 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ મત માગવા નવો પેંતરો અપનાવ્યો

 

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો મત માગવા માટે નવા નવા પેંતરા અપનાવી રહ્યાં છે. ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ મત માગવા નવો પેંતરો અપનાવ્યો છે. ચંદનજી ઠાકોરે પોતાના નિવાસ સ્થાને મળેલી રબારી સમાજની ભરી સભામાં પાઘડી ઉતારી મત માગ્યા છે. ચંદનજી ઠાકોરે પાઘડીની લાજ ન જવા દેવા રબારી સમાજને આહવાન કર્યું હતું. ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારીને રઘુ દેસાઈના હાથમાં આપી હતી અને રઘુ દેસાઈએ સમાજ આગળ પાઘડી ધરીને પાઘડીની લાજ રાખવા સમાજને અપીલ કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Patan Patan Lok Sabha seat Rabari society congress candidate પાટણ લોકસભા બેઠક પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી રબારી સમાજ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ