બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan BJP leader MK Patel College Seal by Bank

કાર્યવાહી / પાટણ ભાજપના અગ્રણી એમ.કે.પટેલની કોલેજ સીલ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જાણો શું છે મામલો

Dhruv

Last Updated: 04:13 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડોની બાકી લોન ન ભરતા રાજકોટ નાગરિક સહકારી બેન્કે પાટણની એમ.કે.પટેલની કોલેજ સીલ કરી દીધી છે.

  • પાટણ ભાજપના અગ્રણી એમ.કે.પટેલની કોલેજ સીલ
  • લોન ન ભરાતા એમ.કે એજ્યુકેશન કેમ્પસને સીલ કરાયું
  • કોલેજ કેમ્પસ સીલ મારવાનો પ્રશ્ન શોર્ટ આઉટ થઈ જશે: એમ.કે.પટેલ

પાટણ ભાજપના અગ્રણી એમ.કે.પટેલની કોલેજ સીલ કરવામાં આવી છે. લોન ન ભરાતા એમ.કે એજ્યુકેશન કેમ્પસને સીલ કરવામાં આવ્યું છે. સંસ્થાનો કબજો રાજકોટ નાગરિક સહકારી બેન્કે લઇ લીધો છે. કરોડોની બાકી લોન ન ભરતા બેન્કે આ મામલે કડક કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હુકમથી આ કાર્યવાહી કરાઇ છે. જો કે, એમ.કે એજ્યુકેશન કેમ્પસ સીલ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ મામલે એમ.કે.પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'કોલેજ કેમ્પસ સીલ મારવાનો પ્રશ્ન શોર્ટ આઉટ થઈ જશે.'

  • ભાજપનાં અગ્રણી એમ.કે પટેલની કોલેજ સીલ
  • એમ.કે એજ્યુકેશન કેમ્પસને સીલ કરાયું
  • લોન ન ભરાતા કોલેજ સિલ કરવામાં આવી
  • સંસ્થાનો કબ્જો રાજકોટ નાગરિક સહકારી બેન્કે લીધો 
  • બેન્ક લોનની કરોડોની બાકી લોન ન ભરાતા કાર્યવાહી
  • પાટણ જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હુકમથી થઈ કાર્યવાહી
  • એમકે એજ્યુકેસન કેમ્પસ સીઝ થતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં 
  • કોલેજ કેમ્પસ સીલ મારવાનો પ્રશ્ન શોર્ટ આઉટ થઈ જશે : એમ.કે પટેલ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ