બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Panipuri is not seen... BRTS bus braked

અમદાવાદ / પાણીપુરી જોઇ રહેવાતું જ નથી... BRTS બસને લગાવી બ્રેક, મનમાનીનો વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 09:47 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં BRTS બસનાં ડ્રાયવર દ્વારા બસમાં બેઠેલ મુસાફરોને નિયત સ્થળે સમયસર પહોંચાડવાની જગ્યાએ બસને ઉભી રાખ પાણીપુરીની મઝા માણવા જતો રહ્યો હતો. જે વીડિયો બસમાં બેઠલ મુસાફર દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

  • BRTS ડ્રાઈવરની મનમાની
  •  બસ રોકીને ડ્રાઈવરે ખાધી પાણીપુરી
  •  મુસાફરે વીડિયો કર્યો વાયરલ

ખાવાનો શોખએ એક પણ એક ગજબ શોખ છે. ત્યારે મુસાફર ભરેલી BRTS બસને રોકીને ડ્રાયવર પાણી પુરીની મઝા માણી રહેલ વીડિયો  વાયરલ થવા પામ્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ વીડિયો જોઈ ડ્રાયવરની બેદરકારીની નિંદા કરી હતી.

બસમાં બેસી રહેલા મુસાફરે વીડિયો કર્યો વાયરલ
અમદાવાદનાં ઝુંડાલથી ત્રિમંદિર જઈ રહેલ BRTS બસનાં ડ્રાયવરે બસમાં મુસાફર બેસી ગયા બાદ બસ લઈને નીકળી ગયો હતો. ત્યારે બસનાં ડ્રાયવરે મુસાફર ભરેલી BRTS બસ અડાલજ સ્વાગત સીટી પાસે રોકી ડ્રાયવર પાણી પુરી ખાવા ઉભો રહી ગયો હતો. ત્યારે બસમાં બેઠેલ મુસાફર દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા સોશિયલ મીડિયામાં ડ્રાયવરની બેદરકારીની નિંદા થવા પામી હતી. તેમજ લોકોએ એવી પણ માંગ કરી હતી કે એએમસી દ્વાર આવા ડ્રાયવર સામે તાત્કાલીક ધોરણે પગલાભરી તેને સસ્પેન્ડ કરવો જોઈએ. તેવી માંગ કરી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ