બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / pakistan peshawar attack at fc fort tank more 10 people death

BIG BREAKING / પાકિસ્તાનના પેશાવરના એફસી ફોર્ટ ટેન્ક ખાતે ધમાકેદાર બ્લાસ્ટ, 10થી વધુનાં મોત તો અનેક ઘાયલ

Dhruv

Last Updated: 11:20 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનનાં પેશાવરના એફસી ફોર્ટ ટેન્ક પર ધમાકેદાર બ્લાસ્ટ થયો છે. જેમાં 12નાં મોત તો અનેક લોકો ઘાયલ થયા છે.

  • પાકિસ્તાનનાં પેશાવરનાં એફસી ફોર્ટ ટેન્ક પર મોટો એટેક
  • 12 લોકોનાં મોત નિપજ્યાં તો અનેક લોકો ઘાયલ થયા
  • અગાઉ પણ એક મસ્જિદની અંદર થયો હતો બ્લાસ્ટ

પાકિસ્તાનનાં પેશાવર શહેરનાં એફસી ફોર્ટ ટેન્ક પર મોટો એટેક થયો છે. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે તો અનેક લોકો ઘાયલ થયા છે. તદુપરાંત 3 હુમલાખોરોનાં પણ મોત થયા છે.

આ હુમલો એટલો ખતરનાક હતો કે, ઘણાં લાંબા સમય સુધી પણ તેનો અવાજ સંભળાતો રહ્યો. ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનનાં સ્થાનીય પત્રકારોનું કહેવું છે કે, ટેન્ક જિલ્લામાં અર્ધસૈનિક સીમાંત કોર (FC) ટેન્ક પર હુમલો કરવામાં આવ્યો છે. એ સિવાય એવી પણ સૂચના છે કે, ટેન્ક સિટી સ્થિત કેમ્પમાં આત્મઘાતી હુમલાખોર પણ ઘૂસી ગયા છે.

આ જ મહિનાની શરૂઆતમાં એક મસ્જિદની અંદર થયો હતો બ્લાસ્ટ

પેશાવરમાં આ પહેલાં આ જ મહિનાની શરૂઆતમાં પણ એક મસ્જિદની અંદર જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ઓછામાં ઓછાં 57 લોકોનાં મોત થયા હતાં તો 200થી વધુ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના કોચા રિસાલદાર વિસ્તારની હતી. પેશાવરનાં સીસીપીઓ ઇજાજ અહસાને આ અંગે પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આ બ્લાસ્ટમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.

ઇમરાન ખાને પણ આપ્યું હતું નિવેદન

પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ મામલે તો પાકિસ્તાનનાં PM ઇમરાન ખાને પણ નિવેદન આપ્યું હતું. તેઓએ આ હુમલાની આકરી નિંદા કરી હતી. પેશાવરનાં સીએમ મહેમૂદ ખાને પણ આ હુમલાની નિંદા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ