બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ભારત સામે કઈ ટીમ? થઈ ગયું જાહેર! પાકિસ્તાન લગભગ આઉટ

ચેમ્પિયન્સ ટ્રોફી / ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ભારત સામે કઈ ટીમ? થઈ ગયું જાહેર! પાકિસ્તાન લગભગ આઉટ

Last Updated: 03:23 PM, 24 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત બે મેચ હાર્યાં બાદ પાકિસ્તાનનો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો સર્જાયો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની બે હાર થઈ છે. પહેલાં ન્યુઝીલેન્ડ અને ગઈ કાલે ભારતને હાથે તે હારી ચૂકયાં છે. દુબઈમાં ભારતે હરાવ્યાં બાદ પાકિસ્તાનનો હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો સર્જાયો છે. જોકે હજુ પણ બે બાબતો એવી બને તો પાકિસ્તાન સેમી ફાઈનલમા ટકી શકે છે નહીંતર તેને બહાર નીકળી જશે.

કઈ શરતે પાકિસ્તાન સેમી ફાઈનલમાં ટકી શકે

24 ફેબ્રુઆરીએ રમાનારી મેચમાં બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડને હરાવે, અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવ અને 2 માર્ચના દિવસ ભારત ન્યુઝીલેન્ડને હરાવે તો તેવા કિસ્સામા ભારત 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર હશે અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડના 2-2 પોઈન્ટ હશે અને જેનો રનરેટ સૌથી વધુ હશે તે સેમી ફાઈનલમાં આવી શકે.

ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવે તો શું?

પરંત જો ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ જશે. જો ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ વચ્ચેની મેચનું કોઈ રિઝલ્ટ ન નીકળે તો પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સફર પૂરી થઈ જશે.

સેમી ફાઈનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડ આવી શકે

હાલ પુરતી ટીમોની સ્થિતિ જોતાં સેમી ફાઈનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડ આવી શકે છે કારણ કે 24 ફેબ્રુઆરીની મેચમાં ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવે તો પાક.બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે અને સેમીમાં ભારત ન્યુઝીલેન્ડ ટકરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Champions Trophy Champions Trophy 2025 Champions Trophy news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ