બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Over 300 Suspicious Wheat and Rice Blocks Seized at Veraval in Gir Somnath

ગીર સોમનાથ / ગરીબોના હક પર કોની તરાપ? વેરાવળમાં 300થી વધુ ઘઉં અને ચોખાના શંકાસ્પદ કટ્ટા ઝડપાયા, સસ્તા અનાજમાં કાળા બજારીનો ખેલ જગ જાહેર

Dinesh

Last Updated: 11:18 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળ ખાતે 300થી વધુ ઘઉં અને ચોખાના શંકાસ્પદ કટ્ટા ઝડપાયા છે, પુછપરછ હાથ ધરાતા આ કટ્ટા કોઈ દેવસી ભાલિયાના હોવાનું જણાવ્યું હતું.

  • ગરીબોના હક પર તરાપ 
  • શંકાસ્પદ સસ્તા અનાજનો જથ્થો મળ્યો
  • ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કર્યો


ગીર સોમનાથના વેરાવળ ખાતે 300થી વધુ ઘઉં અને ચોખાના શંકાસ્પદ કટ્ટા ઝડપાયા છે. રાશનના આ ઘઉં અને ચોખ્ખાના ગેરકાયદે કટા કોડીનારના દેવસી ભાલીયા નામના વ્યક્તિએ મોકલ્યા હોવાનો આક્ષેપ કરાયો છે

આ કટ્ટા કોઈ દેવસી ભાલિયાના હોવાનું ખુલ્યું
વેરાવળ નજીક અસલમ સરકાર નામના ખેડૂતની વાડીમા 350 જેટલા શંકાસ્પદ રાશનના ઘઉં અને ચોખ્ખા ભરેલા કટ્ટા પડ્યા હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને મળતા પુરવઠા વિભાગની ટીમ વાડીમા ત્રાટકી હતી. અહીં ચોખ્ખાના 259 અને ઘઉંના 94 કટ્ટા મળી આવ્યા છે. વાડી માલિકની પુછપરછ હાથ ધરાતા તેમણે આ કટ્ટા કોઈ દેવસી ભાલિયાના હોવાનું જણાવ્યું હતું. આ કટ્ટા સિલ પેક કટ્ટા સસ્તા અનાજની દુકાનમા જે કટ્ટા હોય છે તે તે પ્રમાણે જણાઈ આવતા સિઝ કરાયા છે.

પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી
વેરાવળ ખાતે અસલમ સરકાર નામના શખ્સની વાડીમાંથી ઝડપાયેલા ઘઉં અને ચોખ્ખાના આ કટ્ટાનો જથ્થો તો માત્ર નામ પૂરતો જ હોવાનું અને આથી અનેક ગણો જથ્થો પગ કરી ગયો હોવાનું સૂત્રો મારફતે જાણવા મળી રહ્યું છે. ગરીબો માટેનો અનાજનો આ પુરવઠો આ પ્રમાણે બારોબાર વેચાઈ જતો હોવાનું કૌભાંડ તો વર્ષોથી ચાલી રહ્યું છે. આ તો દેખાડવાના અને ચાવવાના અલગ-અલગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દેવસી ભાલીયા મૂળ કોડીનારનો મોટો કાળા બજારીયો હોવાનું અને તે રાશનના અનાજ, કેરોસીન તેમજ અન્ય જણસીનો બેરોકટોક મોટી કાળા બજારી કરતો હોવાનું પણ જગ જાહેર છે. આ દેવસી તંત્રને પણ સાચવતો હોવાની ચર્ચા છે. આથી જ તેના પેટનું પાણી પણ હલતું નથી. હવે જોવું રહ્યું કે ગુજરાતની ગરીબો માટેની સંવેદનશીલ સરકાર અને તેનું તંત્ર આ કાળા બજારીયા દેવસી સામે કેવા પગલાં ભરે છે...?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ