બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Oscar 2024: Indian Malyalam Film 2018 everone is a hero got selected for famous award oscar 2024

ફિલ્મજગત / Oscars 2024: પહેલા બમ્પર કમાણી અને હવે ભારત તરફથી ઑસ્કારમાં મોકલવામાં આવશે સાઉથની આ ફિલ્મ, જાણો શું છે સ્ટોરી

Vaidehi

Last Updated: 05:28 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેડરેશન ઓફ ઈન્ડિયાની તરફથી એવું એલાન કરવામાં આવ્યું છે કે મલયાલમ ફિલ્મ '2018 Everyone is a Hero' ઓસ્કર 2024 માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી ફિલ્મ છે.

  • મલયાલમ ફિલ્મ '2018 એવરીવન ઈઝ એ હીરો'ને મોટી ભેટ
  • ઓસ્કર 2024 માટે સિલેક્ટ થઈ ભારતની આ મલયાલમ ફિલ્મ
  • ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આપી માહિતી

સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ ઓસ્કર ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની તરફથી ભારતની ઓફિશિયલ ફિલ્મ એન્ટ્રીનાં રૂપે મલયાલમ મૂવી '2018 એવરીવન ઈઝ એ હીરો' નું નામ સિલેક્ટ થઈ ગયું છે.

મલાયમ ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી
ઈન્ડિયાની ઓસ્કર એન્ટ્રી બનતાની સાથે જ સાઉથ સુપરસ્ટાર ટોવિનો થોમસની આ ફિલ્મ હાલમાં ચર્ચાનો વિષય બની છે.  ફિલ્મ મિન્નલ મુરલીથી પોતાના ફેન્સનાં દિલમાં સ્થાન બનાવનાર કન્નડ કલાકાર ટોવિનોની ફિલ્મ '2018 એવરીવન ઈઝ એ હીરો' પોતાની શાનદાર સ્ટોરીથી સૌને પ્રભાવિત કરી ચૂકી છે.

'2018 એવરીવન ઈઝ એ હીરો'
સાઉથ સિનેમાનાં પ્રખ્યાત ડાયરેક્ટર જૂડ એંથની જોસેફનાં ડાયરેક્શનમાં બનેલી '2018 એવરીવન ઈઝ એ હીરો' વર્ષ 2018માં કેરળમાં આવેલ ભયંકર પૂર પર આધારિત છે. આ પ્રાકૃતિક આપદાનો લોકોએ કઈ રીતે સામનો કર્યો એ આ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર છે. બોક્સ ઓફિસ પર ટોવિન થોમસની આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ