બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Once pregnant she can conceive a second time

Health / એકવાર પ્રેગનેન્ટ હોય તો બીજી વાર ગર્ભ ધારણ કરી શકે? જાણો કેટલીક અજાણી બાબતો

Kinjari

Last Updated: 12:54 PM, 11 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભાવસ્થાને લઇને ઘણી મહિલાઓમાં કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે. સાંભળવામાં અજીબ લાગશે પરંતુ કેટલીક મહિલાઓને આ પ્રશ્ન હોય છે કે એક વાર પ્રેગનેન્ટ થયા બાદ તે જ સમયગાળામાં તે બીજીવાર પ્રેગનેન્ટ થઇ શકે ?

  • પ્રેગનેન્સી દરમિયાન મહિલાનું ઓવુલેશન થાય 
  • એક વાર ગર્ભધારણ કર્યા બાદ બીજી વાર ગર્ભ રહી શકે?

ગર્ભવતી મહિલા બીજી વાર પ્રેગનેન્ટ થઇ શકે છે આ સંભાવનાથી તમે ઇન્કાર કરી શકો નહી, આ પ્રકારની સંભાવનાને સુપરફિટેશન કહેવામાં આવે છે. જો કે સુપરફિટેશન ખુબ ઓછા આવે છે પરંતુ તેની સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહી. 


સુપરફિટેશન ત્યારે થાય છે જ્યારે પ્રેગનેન્સી શરૂ થયા બાદ તેમાં જ બીજી પ્રેગનેન્સી થઇ જાય. જેમાં પહેલી પ્રેગનેન્સી શરૂ થયાના કેટલાક અઠવાડિયા કે દિવસો બાદ પ્રેગનેન્ટ મહિલાના એગ્સ સ્પર્મના સંપર્કમાં આવીને ફર્ટિલાઇઝ થઇ જાય છે અને નવી પ્રેગનેન્સી શરૂ થાય છે. 

આ પ્રકારની સંભાવનાઓ માછલી કે સસલામાં વધારે જોવા મળે છે. મહિલાઓમાં આ પ્રકારની ગર્ભાવસ્થાની સંભાવના ખુબ જ ઓછી જોવા મળે છે. સુપરફિટેશન વધારે પડતી આઇવીએફ ટ્રીટમેન્ટ લેનારી મહિલાઓમાં જોવા મળે છે. 

સુપરફિટેશન ત્યારે થાય છે જ્યારે પ્રેગનેન્સી દરમિયાન મહિલાનું ઓવુલેશન થઇ જાય, જો કે તે સંભવ નથી કારણકે પ્રેગનેન્સી દરમિયાન નીકળવાવાળા હોર્મોન્સ આગળના ઓવુલેશનને રોકી દે છે. માટે જ સામાન્ય રીતે આ પ્રકારના મામલા સામે આવતા નથી. એક વાર પ્રેગનેન્સી થયા બાદ બીજા ભ્રુણની પર્યાપ્ત જગ્યા નતી હોતી માટે સુપરફિટેશન આસાનીથી સંભવ નથી. 

ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન ફર્ટિલાઇઝ્ડ ભ્રુણને મહિલાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો કોઇ મહિલા આ પ્રક્રિયાના કેટલાક અઠવાડિયા બાદ પણ ઓવુલેટ થઇ જાય છે. મ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ