બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Once Pooja Batra was dominant in Bollywood but today forced to ask for work

મનોરંજન / 'મને કોઇ જ કામ નથી આપતું', એક સમયે બોલિવુડમાં આ એક્ટ્રેસનો હતો દબદબો, આજે કામ માંગવા મજબૂર

Megha

Last Updated: 11:54 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'વિરાસત'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પૂજા આજકાલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પૂજા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સને ફોટા શેર કરીને અપડેટ કરતી રહે છે.

મોડલ એક્ટ્રેસ પૂજા બત્રા 1993માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ રહી હતી. મોડલિંગની દુનિયામાં એક સમયે મોટું નામ ધરાવતી પૂજા બત્રાએ જ્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે તે પોતાની પહેલી જ ફિલ્મથી ફેમસ થઈ ગઈ હતી.

1997માં ફિલ્મ 'વિરાસત'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પૂજા આજકાલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પૂજા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફેન્સને તેના ફોટા શેર કરીને અપડેટ કરતી રહે છે. 

પહેલી ફિલ્મ વારસામાં પૂજાના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને એ પછી તેણી બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી અને તેણીએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ આજે પૂજા તેની કારકિર્દીના એવા તબક્કામાં છે કે તેને કામ માંગવાની જરૂર પડી છે. 

અભિનેત્રી છેલ્લે 2021માં આવેલી ફિલ્મ સ્ક્વોડમાં જોવા મળી હતી. 47 વર્ષની ઉંમરે પણ પૂજા કામ કરવા માટે ઘણી ઉત્સુક છે પરંતુ તે કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. દરમિયાન એક ઈન્ટરવ્યુમાં પૂજાએ કહ્યું- મને અહીં ભારતમાં કોઈ કામ નથી આપી રહ્યું. મને ખબર નથી કે મને કેમ કામ નથી મળતું.

આ વિશે વાત કરતાં પૂજાએ કહ્યું કે અભિનય મુશ્કેલ છે પણ આમાં કમબેક કરવું વધુ મુશ્કેલ છે. એમ કહેવું સહેલું નથી કે હું આવી ગઈ છું અને મને રોલ મળી જ જાય. આગળ પૂજાએ કહ્યું- હું ભારત પરત આવી ગઈ છું. હું તમામ ફિલ્મ નિર્માતાઓને કહેવા માંગુ છું કે હું સારા પ્રોજેક્ટ્સમાં કામ કરવા માંગુ છું.

વધુ વાંચો: માત્ર ફિલ્મોથી જ નહીં, બિઝનેસમાં પણ આલિયાનું છે કરોડોમાં ઇન્વેસ્ટ, નેટવર્થ સાંભળી ચોંકી ઉઠશો

એવામાં હવે અભિનેત્રીની આ વિનંતી સાંભળ્યા પછી, ચાહકોએ પણ મેકર્સ પાસે પૂજાને સ્ક્રીન પર લાવવાની માંગ કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પૂજાએ નાયક, વિરાસત, ભાઈ સિવાય, ચંદ્રલેખા, ઇત્તેફાક, હસીના માન જાયેગી, જોડી નંબર 1, કહીં પ્યાર ના હો જાયે જેવી ફિલ્મો કરી છે.

VTV ગુજરાતી સમાચારની તમામ અપડેટ પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને અનુસરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ