બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Shopping / On Rakshabandhan festival Plan Your gift Online

રક્ષાબંધન / રક્ષાબંધને બહેન માટે પ્લાન કરો ઓનલાઈન સરપ્રાઈઝ ગિફ્ટ

Bhushita

Last Updated: 03:16 PM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે શ્રાવણના મહિનાની પૂર્ણિમાએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સફળ જીવનની ઇચ્છા રાખે છે અને ભાઈઓ જીવનભર તેમના રક્ષણ કરવાનું વચન આપે છે.

આ ઉત્સવની ધામધૂમથી ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. ભારતના દરેક ઘરોમાં રક્ષાબંધનની તૈયારીઓ લગભગ મહિના પહેલાંથી જ શરૂ થઈ જાય છે. બદલાતા સમયની સાથે આધુનિકતા પણ વધી રહી છે. બજારમાં રાખડી આવે ત્યારથી બહેનોને પ્રશ્ન હોય છે કે ભાઈ માટે કેવી રાખડી ખરીદવી, કેવી મિઠાઈ ખરીદવી એ એક પ્રશ્ન રહે છે. આ સિવાય બહેનો માટે તેથી પણ મોટી સમસ્યા હોય છે આ ખાસ તહેવારે શું પહેરીને જાવું? ઘણા ભાઈઓ વિદેશમાં રહેતા હોય તો તેમના સુધી સમયસર રાખડી કઈ રીતે પહોંચાડવી. તો આ સમયે તમે તમારા ભાઈઓને ઓનલાઈન રાખડી મોકલી શકો છો. અને સાથે મિઠાઈ પણ. 

આવું જ ભાઈઓ સાથે પણ બને છે. દૂર રહેતા ભાઈઓ તેમની બહેનોને રક્ષાબંધનની ઓનલાઈન ગિફ્ટ્સ પણ મોકલે છે. સાથે જ જો ક્યારેક કામની વ્યસ્તતાના કારણે ગિફ્ટ લાવવાનું ભૂલાઈ ગયું હોય તો તેઓ ઓનલાઈન ઓર્ડર કરી દે છે અને બહેન ખુશ થાય છે. ઓનલાઈન દરેક ચીજવસ્તુઓ મળી રહેતી હોય છે. પછી તે ચોકલેટ હોય, જ્વેલરી હોય કે કોઈ સારો ડ્રેસ કે સાડી. તમે તમારા બજેટ પ્રમાણે ગિફ્ટ પ્લાન કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gift Online rakhi rakshabandhan 2019 ઓનલાઈન ગિફ્ટ રક્ષાબંધન Rakshabandhan 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ