બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Official announcement of Dinu Mama as the new Chairman of Baroda Dairy

દિવાળી ભેટ / ચૂંટણી સમયે આડા ફાટનાર દિનુ મામા બન્યાં બરોડા ડેરીના નવા ચેરમેન, ભાજપમાં પરત ફરતા જ લાગી ફરી લોટરી, સમર્થકો ખુશખુશાલ

Kishor

Last Updated: 05:11 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીના નવા ચેરમેન તરીકે દિનુ મામાની સત્તાવાર જાહેરાત થતા દિનુ મામાના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

  • બરોડા ડેરીના નવા ચેરમેનની કરાઈ જાહેરાત
  • દિનુ મામા બન્યાં બરોડા ડેરીના નવા ચેરમેન
  • બોર્ડ બેઠકમાં દિનુ મામાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ
  • ડેરીના ચેરમેન બનતા જ દિનુ મામાએ આપ્યું નિવેદન

બરોડા ડેરીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બરોડા ડેરીના નવા ચેરમેન તરીકે દિનુ મામાની જાહેરાત થઇ છે. બોર્ડ બેઠકમાં દિનુ મામાના નામની ચેરમેન તરીકે સત્તાવાર જાહેરાતની સાથે જ દિનુ મામાના સમર્થકોમાં ખુશીનો કોઈ પર નથી. ઢોલ, શરણાઈના સુરે મો મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી. 

Official announcement of Dinu Mama as the new Chairman of Baroda Dairy

દિનુ મામા ડેરીના ચેરમેન બનતાં સમર્થકો ખુશખુશાલ 

બીજી બાજુ ડેરીના ચેરમેન બનતા જ દિનુ મામાનું નિવેદન સામે આવ્યું છે. દીનું મામાએ કહ્યું કે ડેરીના ચેરમેન તરીકે મેં 9 વર્ષ પૂર્ણ કર્યા છે અને અત્યાર સુધીમાં બેંકોનું એક પણ રૂપિયાનું દેવું નથી કર્યું. આગામી સમયમાં પણ આવી જ રીતે બરોડા ડેરીનો સ્વચ્છ વહીવટ કરતા રહીશું. તેવી ખાતરી આપી હતી. વધુમાં જાહેરાત બાદ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે. દિનુ મામાને શુભેચ્છા પાઠવી હતી અને અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં ધર્મેન્દ્રસિંહએ કહ્યું કે દૂધ ઉત્પાદકોને ભાવફેરની વધુ રકમ આપશે તેવી આશા છે.

ડેરીના ચેરમેન તરીકે મેં 9 વર્ષ પૂર્ણ કર્યા છે: દિનુ મામા

સાથે સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ અંગે પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. દિનુ મામા અને જી.બી.સોલંકીની જોડી ફરી બેસી છે અને બંને આગેવાનો ડેરીનો ખુબ અનુભવ ધરાવતા હોવાથી આગામી સમતમાં ડેરીને વિકાસનો પંથ મળશે. તેમ અંતમાં શૈલેષ મહેતાએ ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ