બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Obscene act on scooty in Ahmedabad three boys and girls arrested

ઉઘાડછોગ પ્રેમ / હવે અમદાવાદમાં બાઈક પર રોમાન્સ, યુવાન-યુવતીએ કરી અશ્લિલ હરકતો, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 05:23 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે અમદાવાદમાં પણ ટૂ વ્હિલર પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો છે જેમાં યુવક-યુવતીએ સ્કૂટી પર રોમાન્સ કર્યો હતો.

દેશના અન્ય ભાગોની જેમ હવે અમદાવાદમાં પણ બાઈક રોમાન્સની ઘટના બની છે. અમદાવાદના હાટકેશ્વરથી આવાકર હોલ જતાં રસ્તા પર એક યુવક અને યુવતીએ ચાલતી બાઈક પર બેસીને અશ્લિલ હરકતો કરતાં જોવા મળ્યાં હતા. એક યુવાન બાઈક ચલાવી રહ્યો હતો જ્યારે તેની પાછળ એક યુવાન અને યુવતી બેઠા હતા અને બન્ને ચાલતી બાઈકમાં રોમાન્સ કરવા લાગ્યાં હતા. 

આરોપી વટવાનો રહીશ વિશાલ દંતાણી 
આ ઘટના બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટુ-વ્હીલર ચલાવતા ત્રણ યુવક-યુવતીઓની ધરપકડ કરી છે. આરોપી વટવાનો રહીશ વિશાલ દંતાણી છે જેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. 

 

વધુ વાંચો: સોશ્યલ મીડિયા પર અંગત માહિતી શેર કરતા પહેલાં યુવતીઓ ચેતી જજો, સાયબર બુલીંગનો બની જશો શિકાર

કોઈ કરે તો વહેલી તકે પોલીસને જાણ કરો 
પોલીસે લોકોને અપીલ કરી છે કે, વાહન ચલાવતી આવા પ્રકારની હરકતો ન કરવી જોઈએ. લોકોએ જોખમી સ્ટંટ કે જાહેરમાં અશ્લિલ કૃત્યો પણ ન કરવા જોઈએ. જો કોઈ આવા પ્રકારના કૃત્યો કરતાં દેખાય તો વહેલી તકે પોલીસને જાણ કરવી જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ