EK Vaat Kau / મોદી સરકારે બદલ્યો મોટો નિયમ, તમારા રસોડાની મોટી તકલીફ દૂર

ભારત સરકારે તમારા રસોડાની એક મોટી સમસ્યા દૂર કરી દીધી છે. ખરેખર સરકારે ગેસ કનેક્શનને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી દેશે. આ નિર્ણય બાદ હવે તમને તમારા ગેસ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા વધુ સારી સર્વિસ આપવામાં આવે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ