બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Now you can book your vaccination slot on WhatsApp

કામની વાત / હવે વૉટ્સઍપ દ્વારા પણ બૂક કરી શકશો વેક્સિનેશન સ્લૉટ, જાણી લો સરળ રીત

Kinjari

Last Updated: 11:23 AM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના સંક્રમણને નાથવા રસીકરણની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે હવે તમે વૉટ્સઍપથી પણ વેક્સિન બૂક કરાવી શકશો.

  • વેક્સિન સ્લૉટ બૂક કરાવવો એકદમ સરળ
  • વૉટ્સઍપ દ્વારા કરાવી શકશો બૂક 
  • આરોગ્ય સેતુ ઍપની હવે જરૂર નહી

તમારે કોવિન એપ કે આરોગ્ય સેતુ ઍપથી સ્લોટ બૂક કરાવવાની જરૂર નહી પડે. સ્વાસ્થ્ય મંત્રાલય અને MyGovના કહ્યાં અનુસાર, વૉટ્સઍપ પર માય ગોવ કોરોના હેલ્પ ડેસ્ક હવે યુઝર્સ માટે સરળ પ્રક્રિયા લઇને આવ્યું છે. તેના માટે નંબર પણ આપવામાં આવ્યા છે. 

MyGovIndiaના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી એક ટ્વિટ અનુસાર, હવે તમે વૉટ્સઍપથી પણ રસીનો સ્લોટ બૂક કરાવી શકશો. તેના માટે તમારે MyGovIndia કોરોના હેલ્પ ડેસ્ક પર બૂક સ્લોટ લખીને મોકલવાનું રહેશે. જે બાદ OTP વેરિફીકેશન અને કેટલાક અન્ય સ્ટેપ ફોલો કરવાના રહેશે. 

લોકો માટે આસાન છે સ્લોટ બૂક કરવો
MyGovના CEOએ કહ્યું કે, MyGov કોરોના હેલ્પડેસ્ક હવે વેક્સિન બૂકિંગમાં પણ મદદ કરી રહ્યું છે. સાથે જ રસીકરણ કેન્દ્ર અને સ્લોટ પણ શોધી રહ્યું છે. તે સિવાય રસીકરણનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી રહ્યું છે. મોટાભાગના લોકોને વૉટ્સઍપ પર નેવિગેટ કરવું આસાન લાગે છે માટે હવે વૉટ્સઍપથી પણ રસીનો સ્લોટ બૂક કરી શકાશે. 

 

 

કેવી રીતે કરશો બૂક 
કોન્ટેક્ટ લિસ્ટમાં MyGovIndia કોરોના હેલ્પડેસ્ક નંબર 9013151515ને સેવ કરી લો
વૉટ્સઍપ પર આ નંબર પર ‘Book Slot’ લખીને મોકલો
SMSના માધ્યમથી તમને OTP આપવામાં આવશે
વૉટ્સઍપના માધ્યમથી તારીખ, સ્થળ અને આધાર પિન કોડ કે વેક્સિનનો પ્રકાર જેવી માહીતી ફીલ કરી દો
સ્લોટ પ્રાપ્ત થઇ જાય ત્યારે જઇને વેક્સિન લઇ આવો

આ રીતે સર્ટીફિકેટ કરો ડાઉનલોડ
પહેલા આ નંબર 9013151515ને સેવ કરી લો
વૉટ્સઍપ પર કોવિડ સર્ટીફીકેટ ટાઇપ કરીને મોકલો
ઓટીપી નાંખો
પ્રમાણપત્ર આવી જશે જેને ડાઉનલોડ કરી દો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ