ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અનલિમિટેડ કોલિંગ, 2.5GB ડેટા, આવી ગયો Jioનો જોરદાર રિચાર્જ પ્લાન

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / અનલિમિટેડ કોલિંગ, 2.5GB ડેટા, આવી ગયો Jioનો જોરદાર રિચાર્જ પ્લાન

Last Updated: 10:49 AM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દર મહિને મોબાઇલ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માગતા હોવ તો Jioનો 3 વર્ષનો પ્લાન તમારા ધ્યાનમાં આવી શકે છે. જેમાં માત્ર 10,000 રૂપિયાના આ રિચાર્જમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5GB ડેટા સહિત અનેક વધારાના ફાયદા મળી રહ્યા છે.

1/5

photoStories-logo

1. Jio રિચાર્જ પ્લાન

Jioએ હવે એક એવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે જે ત્રણ વર્ષ સુધી ચાલે. એકવાર રિચાર્જ કરો અને લાંબા સમય સુધી મોંઘા પ્લાનની ચિંતા ન કરો. ઓફીશીયલ પોર્ટલ પર આ પ્લાનની કિંમત 10 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અનલિમિટેડ કોલિંગ

આમાં અનલિમિટેડ કોલિંગ મળે છે, જેમાં રોમિંગ પણ સામેલ છે. દરરોજ 2.5 જીબી ડેટા મળશે, જે ત્રણ વર્ષમાં કુલ 2737.5 GB થાય છે. આ સાથે જ દૈનિક 100 SMSની સુવિધા પણ ત્રણ વર્ષ સુધી ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સ્પેશિયલ ઓફર

આ સિવાય Jio સ્પેશિયલ ઓફરના ફાયદા પણ મળે છે. JioHotstar મોબાઈલ સબ્સ્ક્રિપ્શન અને હોલિવુડ સબ્સ્ક્રિપ્શનનો લાભ મળશે. JioAICloud પર 50 GB સ્ટોરેજ પણ ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બીજા બેનીફીટ

આ સિવાય તેમાં 12 મહિના માટે કેન્વા પ્રો લાઈટનું ફ્રીમાં સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવશે, જેની કિંમત આશરે 1590 રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી મુક્તી

જે લોકો વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી મુક્ત થવા માંગતા હોય અને લાંબા સમય માટે ડેટા તથા કોલિંગની સુવિધા જાળવી રાખવા ઈચ્છતા હોય તેમના માટે આ પ્લાન એક સારો ઓપ્શન બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio recharge plan recharge plan Jio plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ