પૂર્વ બીસીસીઆઈ ચેરમેન શશાંક મનોહરે ICCના ચેરમેન પદ્દ પરથી રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહર મેં 2016થી ICCના ચેરમેન પદ્દ પર હતા. તેમને આ પદ્દ માટે સર્વસંમ્મતિથી નિમવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો હતો પરંતુ તેમણે માત્ર 8 મહીનાના કાર્યકાળમાં જ રાજીનામું આપી દીધું છે. જોકે તેમણે રાજીનામું કેમ આપ્યું છે તે અંગે હજૂ સુધી કોઈ માહિતી જાણવા મળી નથી.
દિલ્હી: શશાંક મનોહરે આપ્યું રાજીનામું
ICC ચેરમેન પદેથી આપ્યું રાજીનામું
હજૂ 16 મહિનાનો બાકી હતો કાર્યકાળ
શશાંક મનોહર BCCIના રહી ચુક્યા છે ચેરમેન
આંતરીક કારણોથી આપ્યું રાજીનામું