બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25394

NULL / આવતીકાલે ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થશે

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થશે. પૂણેમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં માત્ર ત્રણ જ દિવસમાં ભારત હારી ગયું હતુ. આ સાથે ઘરઆંગણે સળંગ 20 અને ઓવરઓલ 19 ટેસ્ટમાં અજેય રહેવાના ભારતના ગૌરવપૂર્ણ રેકોર્ડનો શરમજનક અંત આવી ગયો હતો. 

જોકે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજથી શરૂ થઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ જીત મેળવવા માટે સજ્જ છે. ભારતીય ટીમના કોચ કુમ્બલેએ ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતુ કે બેંગ્લોર ટેસ્ટથી અમે નવી વિજયકૂચનો પ્રારંભ કરીશું.   

બેંગ્લોર ટેસ્ટથી નવી વિજયકૂચનો પ્રારંભ કરીશું : કુમ્બલેનો હુંકાર
પૂણેમાં ટીમની નિષ્ફળતાને લીધે હાર્યા હવે ભૂલ સુધારીશું
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ શરૂ થશે

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ