બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-25209

NULL / પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા ફ્રિ

Published By: SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રીદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા ફ્રિલાન્સ ક્રિકેટર બનવાની ઇચ્છા દર્શાવી પાકિસ્તાનનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રીદીએ રવિવારનાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા છે. સંન્યાસ બાદ તેનું 21 વર્ષનું આંતરરાષ્ટ્રીય 
 ક્રિકેટનું શાનદાર અને કયારેક-કયારેક વિવાદાસ્પદ કરિયર સમાપ્ત થઇ ગયું છે.

આફ્રીદીએ પહેલા જ એવા સંકેત આપી દીધા હતા કે તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર લગભગ સમાપ્ત થઇ ગયુ છે. તેણે જણાવ્યું હતું કે તે હવે ફ્રિલાન્સ ક્રિકેટર બનવા ઇચ્છે છે અને દુનિયાભરની લીગમાં રમવાની તેની ઇચ્છા છે. 36 વર્ષિય ક્રિકેટર શાહિદ આફ્રીદી પહેલા જ ટેસ્ટ અને વન ડે ક્રિકેટને અલવિદા કહી ચૂકયો છે. 
 
જો કે વર્ષ 2016માં ભારતમાં થયેલ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આફ્રીદી પાકિસ્તાન ટી-20 ટીમનો કેપ્ટન રહી ચૂકયો છે. ટૂર્નામેન્ટ બાદ શાહિદ આફ્રીદી કેપ્ટન પદેથી હટી ગયો હતો પરંતુ તેણે એક ખેલાડી 
 તરીકે ક્રિકેટમાં પોતાના કરિયરને વિરામ આપ્યો ન હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ