ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / New e-Pan card and physical pan card apply step

Ek Vaat Kau / માત્ર 10 મિનિટમાં ઘર બેઠા ફિઝિકલ પાનકાર્ડ બનાવી શકો છો, રીત જાણવા માટે જુઓ Video

Published By: Hiren

Last Updated: 08:36 PM, 8 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT રિટર્ન, બેંકમાં 50 હજારથી વધુની લેવડ-દેવડ અને લોન સહિતની કામગીરી માટે પાન કાર્ડ જરૂરી છે. ત્યારે હવે તમે પાનકાર્ડ ન હોય તો આ રીતે જલ્દીથી પાનકાર્ડ બનાવી શકો છો. હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે બે પાનાનું ફોર્મ ભરવાની જરૂર નહીં રહે. પાનકાર્ડ બનાવવું હવે ખુબજ સરળ થઇ ગયું છે. જાણો E-Pan અને ફિઝિકલ પાનકાર્ડ કેવી રીતે બનાવી શકશો.

ADVERTISEMENT

  • પાનકાર્ડ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું
  • માત્ર 10 મિનિટમાં બનાવી શકો છો પાનકાર્ડ
  • આ રીતે ફિઝિકલ PAN CARD ઘરે બેઠાં મંગાવો

સૌ કોઇ જાણે છે કે પાનકાર્ડ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. ત્યારે આ પાનકાર્ડ માટે ઇન્કમટેકસ વિભાગ દ્વારા એક ખાસ સુવિધા આપવામાં આવી છે. જેના હેઠળ આધાર ધરાવનાર કોઇ પણ કરદાતાને વિનામૂલ્યે પાનકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. માત્ર તમારે આધાર કાર્ડ હોવું જોઈ અને આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર જોડાયેલા હોવા જોઈએ.

પાનકાર્ડ બનાવવા માટે ઇન્કમટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર આની પ્રોસેસ કરવાની રહેશે. આ E-PAN ફિઝિકલની જેમ બધી જગ્યા એ માન્ય ગણાશે. નીચેના Video Ek Vaat Kauમાં તમે E-PAN કેવી રીતે બનાવી શકશો તેની માહિતી આપવામાં આવી છે. પરંતુ જો તમારે ફિઝિકલ પાનકાર્ડ પણ કઢાવવું હોય તો અન્ય એક Videoમાં જાણી શકશો.



ત્યારે આ પ્રોસેસ કર્યા બાદ ફિઝિકલ કાર્ડ કઇ રીતે મેળવવું તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

તમે ઉમંગ એપના માધ્યમથી નવા પાનકાર્ડ માટે અરજી કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

E-Pan Card physical pan card પાનકાર્ડ ફિઝિકલ પાનકાર્ડ Pancard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ