ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: રાજસ્થાનમાં આખેઆખો પહાડ પત્તાની માફક ધરાશાયી, જુઓ ખોફનાક વીડિયો

ઝુનઝુનુ / VIDEO: રાજસ્થાનમાં આખેઆખો પહાડ પત્તાની માફક ધરાશાયી, જુઓ ખોફનાક વીડિયો

Last Updated: 05:53 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Jhunjhunu Video: અત્યારે સોશિયલ મીડિયા પર એક પહાડ તૂટવાનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 28 સેકન્ડના આ વીડિયોમાં આખો પહાડ તુટતો જોઈ શકાય છે.

ADVERTISEMENT

રાજસ્થાનના ઝુનઝુનુથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં થોડી જ સેકન્ડમાં આખી પહાડી ધરાશાયી થઈ ગઈ. આ ઘટના નારી ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે પહાડી તૂટવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માત્ર 28 સેકન્ડમાં આખો પહાડ તૂટી ગયો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જયારે પહાડ તુટ્યો ત્યારે ખુબ મોટો અવાજ સંભળાયો.

વધુ વાંચો: 'પહેલા કેજરીવાલની છાતી પર ગોળી ચાલશે, પછી...', મોડાસાથી પશુપાલક મહાપંચાયતમાં કેજરીવાલનો હુંકાર

પહાડ તૂટવાનો આ વીડિયો લોકલ લોકો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan Landslide National News Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ