બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO : બંધ બારણે આધેડ-જવાન છોકરીએ તસતસતું ચૂંબન કરીને શું કર્યું ખબર છે? કોઈ ન કરે એવું કર્યું
Last Updated: 08:38 AM, 6 May 2025
આજકાલ વ્યૂઝ માટે લોકો બેશરમીભર્યાં કામો કરી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક આધેડ જવાન છોકરી સાથે કિસો કરી રહેલા દેખાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું બારણું ખુલ્યું તરત રુમમાં છોકરી અને આધેડ કિસ કરી રહ્યાં છે અને પછી આધેડ હોઠ લુછતાં દેખાયાં હતા. છોકરી પણ તેના હોઠ લુછતી દેખાતી હતી.
ADVERTISEMENT
अब इस बूढ़े व्यक्ति को देखिये अपनी बेटी की उम्र की लड़की को..... लड़की भी पागल लग रही है। pic.twitter.com/sQKXAYdqqF
— Abhimanyu Singh Journalist (@Abhimanyu1305) May 5, 2025
વીડિયો બનાવટી હોવાની શક્યતા
ADVERTISEMENT
આ વીડિયો બનાવટી હોવાની વધારે શક્યતાં છે. ફક્ત વ્યૂઝ માટે બનાવ્યો હોવાની શક્યતા છે જોકે સોશિયલ મીડિયામાં તે મોટા પ્રમાણમાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
મેટ્રોમાં અશ્લિલતા બની સામાન્ય
દિલ્હી મેટ્રોમાં અશ્લિલતાને હવે બેંગ્લુરુ મેટ્રોને ચેપ લાગ્યો છે. બેંગ્લુરુમાં એક મેટ્રો સ્ટેશનને યુવાન-યુવતીની અશ્લિલ હરકતોનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ જાહેરમાં બાથ ભીડીને ઊભું છે અને આ બધા વચ્ચે અશ્લિલ હરકતો કરી રહ્યું છે. કપલ જ્યારે આ કામ કરી રહ્યું હતું ત્યારે તેમની આજુબાજુમાં ઘણા લોકો ઊભા હતા અને તેમની આ હરકતો પર માથું ઝુકાવી લીધું હતું. ઘણા લોકોએ ધ્યાન દોરવાં છતાં પણ કપલ અટક્યું નહોતું અને આ કામ કરતું રહ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.