ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગૂગલ મેપ પર ભરોસો ન કરતા! લોકેશન મૂજબ રસ્તા પર જતી કાર તળવમાં ખાબકી

નેશનલ / ગૂગલ મેપ પર ભરોસો ન કરતા! લોકેશન મૂજબ રસ્તા પર જતી કાર તળવમાં ખાબકી

Published By: Ajit Jadeja

Last Updated: 06:03 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident Due To Google Maps: ઉત્તર પ્રદેશના મેરઠથી ગૂગલ મેપના સહારે અંબાલા જઈ રહેલા ચાર મિત્રોની કાર તળાવમાં ખાબકી છે.

ADVERTISEMENT

Accident Due To Google Maps: ઉત્તર પ્રદેશના મેરઠથી ગૂગલ મેપના સહારે અંબાલા જઈ રહેલા ચાર મિત્રોની કાર તળાવમાં ખાબકી છે. તમે પણ ગુગલ મેપના સહારે રસ્તો પાર કરતા હોય તો ચેતી જજો નહિ તો તમે પણ અવળા રસ્તા પર અકસ્માતનો ભોગ બની શકો છો.

Google Maps new logo

Google Maps: ગૂગલ અને ગૂગલ મેપ્સના મોટા બ્લન્ડર વિશે તો આપણે અનેક વખત વાંચી ચૂક્યા છીએ. તમે પણ જો કોઈ જગ્યાએ કે લોકેશન વિશે જાણવા માટે જો ગૂગલ મેપ્સ પર આધાર રાખો છો તો એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમારી આંખો ખુલી જશે.

ઉત્તર પ્રદેશના મેરઠથી ચારેય મિત્રો ગુગલ મેપ્સની મદદથી ગાડી ચલાવી રહ્યા હતા. પરંતુ તેમને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. તેમની કાર ગુગલ મેપના સહારે આગળ તળાવમાં ખાબકી હતી. જોકે નસીબજોગે ચારેય મિત્રો કોઈક રીતે કારનો કાચ ખોલીને બહાર નીકળી જતા માંડમાંડ જીવ બચ્યો હતો. બાદમાં ચારેય મિત્રોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.

vtv app promotion

જાણવા મળતી વિગતો અનુસાર ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી મેરઠના વિદ્યાર્થી નેતા સૂર્યા અને તેના મિત્રો કારમાં અંબાલામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. પરંતુ ગુગલ મેપ્સના કારણે તેઓ લોકેશન ભૂલી ગયા અને કાર સાથે તળાવમાં ખાબક્યા હતા. આ ઘટના સરસવા વિસ્તારની છે.

આ પણ વાંચોઃ દિલ્હી / લોકસભામાં આવ્યા 14 બિલ, પાસ 12..., તોય સંસદમાં ચોમાસા સત્રમાં માત્ર 37 કલાક જ ચર્ચા થઇ

બારી ખોલીને કારમાંથી બહાર નીકળ્યા

તેમના કાર મેપમાં બતાવતા લોકેશન મુજબ તેમની કાર અંબાલા રોડ પર સિરોહી પેલેસની સામેના રસ્તા પર ટન લીધો હતો. આગળ ગયા પછી જાણ થઇ કે આદિત્યને આઇડિયા ના રહ્યો કે કાર તળાવમાં જઇ રહી છે. કાર ડૂબતી જોઇ સાવચેત બનેલા ચારેય મિત્રો બારીઓના કાચ નીચે કરી માડમાંડ બહાર આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Maps Accident Uttar pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ