ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હેવાનને સજા! દહેજ માટે પત્નીને જીવતી સળગાવનાર પતિનું એન્કાઉન્ટર, કસ્ટડીમાંથી ભાગતાં પોલીસે ગોળી મારી

નોઈડા / હેવાનને સજા! દહેજ માટે પત્નીને જીવતી સળગાવનાર પતિનું એન્કાઉન્ટર, કસ્ટડીમાંથી ભાગતાં પોલીસે ગોળી મારી

Published By: Hiralal Parmar

Last Updated: 02:17 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડામાં દહેજ માટે પત્નીને જીવતી સળગાવનાર પતિનું એન્કાઉન્ટર થયું છે. કસ્ટડીમાંથી ભાગવાં જતાં પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

ADVERTISEMENT

નોઈડાના ચકચારી નિક્કી હત્યાકાંડના આરોપી પતિ વિપિનનું પોલીસ એન્કાઉન્ટર થયું છે. કસ્ટડીમાં ભાગવા જતાં પોલીસે તેને પગમાં ગોળી મારી હતી જે પછી તે ઘાયલ થયો હતો અને પોલીસે તેને ફરી કબજામાં લીધો હતો. પોલીસ કસ્ટડીમાં ભાગવાં જતાં પોલીસે તેને અટકી જવાની ચેતવણી આપી હતી પરંતુ તે ન અટકતાં આખરે પોલીસે તેને પગમાં ગોળી મારી હતી.

પિસ્તોલ લઈને ભાગતાં પોલીસે છોડી ગોળી

આરોપીએ જે જગ્યાએથી થીનરની બોટલ લીધી હતી જે જગ્યાએ પોલીસ તેને લઈ જઈ રહી હતી. ત્યારબાદ વિપિને પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે ગોળી ચલાવી અને ગોળી તેના પગમાં વાગી ગઈ.

શું બોલ્યો આરોપી પતિ વિપિન

પત્ની નિક્કીની હત્યા કરનાર આરોપી વિપિને કહ્યું કે તેને આ કામનો કોઈ અફસોસ નથી. ઘરમાં પતિ-પત્નીના ઝગડાં તો થતાં રહે છે.

વધુ વાંચો : VIDEO : આલિયા ભટ્ટ-રણબીર કપૂરના નવા બંગલોનો વીડિયો આવી ગયો, આંખો નહીં હટે એવો આકર્ષક

નિક્કીના પિતા રાજી થયા

આરોપી જમાઈનું એન્કાઉન્ટર થતાં નિક્કીના પિતા રાજી થયા હતા. તેમણે કહ્યું કે પોલીસે યોગ્ય કામ કર્યું, વિપિન પણ ગુનેગાર છે. તેમણે કહ્યું કે આવા ગુનેગારને ગોળીએ ઉડાવી મૂકવો જોઈએ. તેનું ઘર તોડી પાડવું જોઈએ. મારી પુત્રી પાર્લર ચલાવીને તેના પુત્રનો ઉછેર કરી રહી હતી. તેઓએ તેને ત્રાસ આપ્યો. આખો પરિવાર કાવતરામાં સામેલ હતો અને તેઓએ મારી પુત્રીની હત્યા કરી દીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

noida nikki national news noida nikki crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ