ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / VIDEO : આલિયા ભટ્ટ-રણબીર કપૂરના નવા બંગલોનો વીડિયો આવી ગયો, આંખો નહીં હટે એવો આકર્ષક
Last Updated: 01:36 PM, 24 August 2025
ADVERTISEMENT
બોલીવૂડના ફેમસ કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂર હવે ટૂંક સમયમાં આલિશાન ઘરમાં રહેવા જશે કારણ કે તેમના નવા બંગલો બનીને તૈયાર થઈ ગયો છે. 6 માળની આ ભવ્ય હવેલીની એક ઝલક જોવા મળી છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
Ranbir Kapoor’s new bungalow simple and elegant ✨ pic.twitter.com/dkfaLYrkmH
— 𝓐𝔂𝓪𝓷 🚩 (@behind_you_rk) August 23, 2025
250 કરોડના ખર્ચે તૈયાર
ADVERTISEMENT
આલિયા-રણબીરનો આ નવો બંગલો 250 કરોડમાં તૈયાર થયો છે જે બનતાં વર્ષો લાગ્યાં હતા. આ બંગલામાં કુલ છ માળ છે.
મૂળ ઘર રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરનું
ADVERTISEMENT
આલિયા-રણબીરનો આ નવો બંગલો નવો લૂક આપવામાં આવ્યો છે. હકીકતમાં આ ઘર રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતું જે 1980ના દાયકામાં ઋષિ કપૂર અને નીતુ કપૂરને સોંપાયો હતો ત્યાર બાદ હવે તે રણબીર-આલિયાના હાથમાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે બંગલાની ખાસિયત
બંગલાની ડિઝાઈન એકદમ સરળ છે પંરતુ તે સ્ટાઈલિશ છે. બહારનો ભાગ હરિયાળીથી છવાયેલો છે, દરેક બાલ્કની છોડથી સજ્જ છે. પહેલા માળે, બારીઓમાંથી ચમકતા ઝુમ્મર જોઈ શકાય છે, જે અંદરની ઊંચી છતની ઝલક આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT