ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તે પુરૂષ છે કંઇ પણ કરી શકે છે, આ વીડિયો જોઇ તમે જીંદગીમાં બ્રેડ નહી ખાઓ

વાયરલ / તે પુરૂષ છે કંઇ પણ કરી શકે છે, આ વીડિયો જોઇ તમે જીંદગીમાં બ્રેડ નહી ખાઓ

Last Updated: 01:16 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સોશિયલ મીડીયા પર એક જોરદાર ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમને પેટ પકડીને હસવાનું તો આવશે જ સાથે તમારા હોસ્ટેલના જુના દિવસો પણ યાદ આવી જશે. જુઓ વાયરલ વીડિયો.

ADVERTISEMENT

આજે સોશિયલ મીડીયા પર ઘણા એવા વીડિઓ અને રીલ્સ જોવા મળે છે, જે ખુબ જ વાયરલ થઈ જાય છે અને આપણે તેને આપણા અંગત જીવન સાથે પણ રીલેટ કરી શકીએ છીએ. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. તો, ચાલો હવે જાણીએ આખરે આ વાયરલ વીડિયોમાં શું છે?

શું છે વાયરલ વીડિયોમાં?

આ વાયરલ થઈ રહેલો વીડિયો કંઈક એવો છે, જેમાં એક છોકરો કિચનમાં ચા બનાવી રહ્યો છે. ચા બનાવ્યા પછી, તે ચાને ગરણી વડે ગ્લાસમાં ગાળી રહ્યો હોય છે , પણ ચા કેવી રીતે ઢોળાય જાય છે એ જોઈને બધાં લોકો હસે છે. એ છોકરાએ કુક્કરમાં ચા બનાવી હતી અને ગ્લાસમાં તે ચા ગાળી રહ્યો હતો ત્યારે ચા કિચનની સપાટી પર પડી જાય છે.

ત્યારબાદ, તેનો મિત્રો કિચનમાં આવીને બીજું કઈ પણ ન કહીને, બ્રેડ લે છે અને એ પડેલી ચામાં બ્રેડ નાખીને ખાવાની શરૂઆત કરે છે. પછી, આ મિત્ર ચા બનાવનારા છોકરાને પણ બ્રેડ આ આપે છે. આ વીડિયો પ્યોરલી સ્ક્રિપ્ટેડ છે અને એ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

વીડિયો પર આવેલી કમેન્ટ્સ

ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે આ વીડિયો જોઈને કમેન્ટ કરતા લખ્યું છે, હોસ્ટેલમાં આનાથી પણ અલગ હોય છે." બીજા યુઝર લખે છે, "મેં પણ થોડા દિવસ પહેલાં આ જ કર્યું હતું." બીજી કોમેન્ટ એ છે, "આ કામ હું પણ કરી ચુક્યો છું." અને એક અન્ય યુઝરે લખ્યું છે, "પુરુષ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો"

વધુ વાંચો: રેપિડો રાઇડરે યુવતીને 33 કરોડ દેવતાઓની યાદ કરાવી દીધા

આ વીડિયો "RebelliousPari8" નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયો છે. આ વીડિયો સાથે કૅપ્શન લખાયું છે, "આ માંના લાડલાં છે, કંઈ પણ કરી શકે છે." અત્યાર સુધીમાં આ વીડિયો 22 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral bread video Funny Viral Video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ