બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / mutant honeycreeper bird Who is half male and half female watch a video

વીડિયો / આ કેવું પક્ષી? જે અડધું છે નર અને અડધું છે માદા, ક્યારેય નહીં જોયો હોય આવો Video

Megha

Last Updated: 01:22 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100 વર્ષ પછી વૈજ્ઞાનિકોને એક પક્ષી ફરી જોવા મળ્યું છે જેને લુપ્ત માનવામાં આવતું હતું. આ પક્ષી અડધું નર છે અને અડધું માદા, જુઓ વિડીયો..

શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું પ્રાણી છે જે ન તો સંપૂર્ણ રીતે પુરૂષ છે અને ન માદા છે. આ પક્ષિમાં બંનેના ગુણો જોવા મળે છે. આવા જીવોને gynandromorph કહેવામાં આવે છે. બંને જાતિના ગુણો તેમનામાં હાજર છે. સો વર્ષ પહેલાં આવું જ એક પક્ષી હતું જે લુપ્ત માનવામાં આવતું હતું પરંતુ તે ફરીથી જોવામાં આવ્યું છે.

તાજેતરમાં કોલંબિયામાં એક મ્યુટન્ટ હનીક્રીપર જોવા મળ્યો હતો અને તેની તસવીર લેવામાં આવી હતી. જ્યારે સંશોધકોએ તેના વિશે વધુ માહિતી લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે તેને સો વર્ષ પહેલાં લુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. પણ હવે આટલા વર્ષો પછી જોવા મળ્યું છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bird Lovers half male half female bird mutant honeycreeper mutant honeycreeper bird mutant honeycreeper
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ