ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Mulank Numerology: 13 february will be beneficial for some people

અંકરાશિ / આજે આ જન્મ તારીખવાળા લોકોનો 'મંગળ દિવસ', ધાર્યા કરતાં વધારે સારું મળશે

Published By: Vaidehi

Last Updated: 07:13 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ જાતકનાં ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની માહિતી મળી શકે છે. 13 ફેબ્રુઆરી એટલે કે આજે આ જન્મતારીખવાળા લોકોને મોટો લાભ થઈ શકે છે.

ADVERTISEMENT

  • જન્મતારીખ પરથી વ્યક્તિનો મૂલાંક નક્કી થાય છે
  • મૂલાંકનાં આધારે તમે વ્યક્તિનાં ભવિષ્ય વિશે જાણી શકો છો
  • આજનો દિવસ કેટલાક મૂલાંકવાળા લોકો માટે લાભદાયી રહેશે

જ્યોતિષશાસ્ત્રની જેમ અંક જ્યોતિષની મદદથી પણ જાતકનાં ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની માહિતી મળી શકે છે. જે રીતે દરેકનાં નામ અનુસાર રાશિ હોય છે તેવી જ રીતે લોકોની જન્મતારીખનાં આધારે તેમનો એક અંક જ્યોતિષ નંબર પણ બને છે. અંકશાસ્ત્રમાં જન્મતારીખ, મહિના અને વર્ષનાં આંકડાનાં આધારે વ્યક્તિનાં ભવિષ્ય વિશે માહિતી મેળવી શકાય છે. તેવામાં આવો જાણીએ કે આજનો દિવસ ક્યાં મૂલાંકનાં લોકો માટે ફાયદાકારક રહેશે?

મૂલાંક 2
મૂલાંક 2 જાતકો માટે આજનો દિવસ નોર્મલ છે. અટકેલા પૈસાનું સારું રિટર્ન આવી રહ્યું છે પણ સમજી-વિચારીને કામ કરવાની સલાહ છે. 

મૂલાંક 3
જાતકો આજનાં દિવસે પોતાના પાસે જે કંઈ પણ છે તેને લઈને અસંતુષ્ટ અનુભવી શકે છે. બીજા સાથે પોતાની તુલના કરવાથી બચવું. ક્યાંક ફરવા જવાનો પ્લાન આજે બની શકે છે.

મૂલાંક 4
આજે જાતકોએ કોઈ મોટો નિર્ણય લેવાનો આવી શકે છે. જે વ્યક્તિ સાથે તમને સમસ્યા છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરવો. આ મૂલાંકનાં લોકોએ ભવિષ્યનાં પ્લાનિંગને લઈને વિચારી લેવું જોઈએ.

મૂલાંક 5
આજનો સમય જાતકો માટે ઉત્તમ છે. લગ્નની વાત થઈ શકે છે. તમારા મનની વાત કહેવાનો પ્રયાસ કરવો. આર્થિક સ્થિતીમાં સુધાર આવી શકે છે.

મૂલાંક 7
હેલ્થ ઉત્તમ રહેશે. આર્થિક રૂપે તમે તમારી સ્થિતિમાં સુધાર કરવામાં સફળ રહેશો. તમને કોઈપણ પ્રોજેક્ટ કે અસાઈનમેંટ માટે નોમિનેટ કરવામાં આવી શકે છે. શૈક્ષણિક મોરચા પર તમને સફળતા મળી શકે છે.

મૂલાંક 8
પરિવારનાં કોઈ વ્યક્તિને કારણે તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લાંબી યાત્રા કરવામાં મુશ્કેલી થશે. પ્રોફેશનલ લાઈફમાં એ બધું જ મળશે જે તમે માંગી રહ્યાં હતાં.

મૂલાંક 9
વર્કઆઉટને પોતાની ડેલીલાઈફનો ભાગ બનાવવું જરૂરી છે. વાદ-વિવાદથી દૂર રહેવું. શૈક્ષણિક મોરચા પર તમને પ્રોત્સાહન મળી શકે છે.

વધુ વાંચો: પ્રેમ સંબંધ તૂટવાના સંકેત! આ રાશિના જાતકોને વેલેન્ટાઈન વીકમાં મળશે દગો, સચોટ ઉપાય જાણી લો
 

સંકળાયેલા મુદ્દાઓ

Mulank Numerology અંકશાસ્ત્ર ભવિષ્ય numerology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ