ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / અડધી રાત્રે MS યુનિવર્સિટીની દિવાલ ઉપર ચઢી ગયો શખ્સ, સુરક્ષાની પોલનો વીડિયો વાયરલ
Last Updated: 08:10 PM, 5 January 2025
ADVERTISEMENT
વડોદરામાં MS યુનિવર્સિટીમાં સિક્યુરિટીની નિષ્ફળતા સામે આવી છે. અજાણ્યો શખ્સ અડધી રાત્રે યુનિવર્સિટીની દિવાલ ઉપર ચઢી ગયો હતો. ત્યારે તે વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે યુનિવર્સિટીની સુરક્ષાની પોલ ખોલી છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને શખ્સને નીચે ઉતાર્યો હતો.
ADVERTISEMENT
પાણીનો મારો ચલાવી ચુવકને નીચે ઉતારે
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક દિવાલ પર ચઢી જાય અને તેને ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવે છે. આમ ભારે જહેમત બાદ તે શખ્સને દિવાલ પરથી નીચે ઉતારવામાં આવે છે.
આ પણ વાંચો: રેપીડો જેવી કોમર્શિયલ બાઈક રાઈડ અમદાવાદમાં બંધ, આ કારણે લેવાયો મોટો નિર્ણય
ADVERTISEMENT
યુનિવર્સિટીમાં મચી દોડધામ
આ સમગ્ર ઘટનાના પગલે અડધી રાત્રે MS યુનિવર્સિટીમાં દોડધામ મચી જવા પામી હોય છે. આ કિસ્સો સિક્યુરિટીની નિષ્ફળતાનો પુરાવો પણ ગણી શકાય છે. જો કે, બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT