બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / moving hand over back and head of minor girl without sexual intent does not amount to outraging modesty: HC

ન્યાયિક / ખોરી દાનત વગર સગીરાની પીઠ-માથા પર હાથ ફેરવવો લજ્જા ભંગ ન ગણાય- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:21 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જણાવ્યું છે કે ખરાબ નિયત વગર કોઈ છોકરીના શરીર પર હાથ ફેરવવાના કામને તેની લજ્જાભંગ તરીકે ન ગણી શકાય.

  • લજ્જાભંગ પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • પીઠ અને માથા પર હાથ ફેરવવો મહિલાનો લજ્જાભંગનો કેસ ન ગણાય
  • આરોપીને હાઈકોર્ટે છોડી મૂક્યો 

 બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે 28 વર્ષીય એક વ્યક્તિની સજાને એમ કહીને રદ કરી દીધી છે કે, કોઈ પણ જાતના ખોટા ઈરાદા વિના માત્ર સગીર છોકરીની પીઠ અને માથા પર હાથ ફેરવવાથી તેની લજ્જાભંગ ન ગણી શકાય. આ કેસ 2012નો છે, જ્યારે એક 18 વર્ષીય વ્યક્તિ પર 12 વર્ષની છોકરીની લજ્જાભંગ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો.પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીએ તેની પીઠ અને માથું પર હાથ ફેરવતાં કહ્યું હતું કે તે હવે મોટી થઈ ગઈ છે. હાઈકોર્ટે આ ઘટનાને લજ્જાભંગ તરીકે ગણવાનો ઈન્કાર કરી દીધો. 

જસ્ટિસે શું કહ્યું 
જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે આ સજાને રદબાતલ ઠેરવતાં કહ્યું હતું કે એવું લાગતું નથી કે દોષિતનો કોઈ બદઈરાદો છે પરંતુ તેના શબ્દો પરથી એવું લાગે છે કે તે પીડિતા સાથે બાળકની જેમ જ વર્તી રહ્યો છે અને તેનો કોઈ બદઈરાદો નથી. જસ્ટિસે જણાવ્યું હતું કે, "સ્ત્રીની લજ્જાભંગ કરવા માટે બદઈરાદો હોય તો જ કેસ બને છે. તેમણે કહ્યું કે 12-13 વર્ષની પીડિતાએ પણ કોઈ અસ્પષ્ટ હેતુનો ઉલ્લેખ કર્યો નથી. તેણીએ કહ્યું કે આરોપીના શરીર પર હાથ ફેરવવાને કારણે તેને ખોટું થયાની લાગણી થઈ હતી. 

શું બની હતી ઘટના 
પીડિતાએ કહ્યું કે 15 માર્ચ, 2012ના રોજ એક યુવાન દસ્તાવેજો આપવા મારા ઘેર આવ્યો હતો ત્યારે તેણે મારા માથા અને પીઠ પર હાથ મૂક્યો હતો જેનાથી તે ગભરાઈ ગઈ અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી. ટ્રાયલ કોર્ટે તેને દોષી ઠેરવ્યા બાદ અને છ મહિનાની જેલની સજા ફટકાર્યા બાદ આ વ્યક્તિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યોગ્ય નથી અને પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે વ્યક્તિએ કોઈ ખોટા ઈરાદા વગર, કોઈ વિચાર કર્યા વગર જ વર્તન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ