બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mother beating daughter in ujjain video viral

હૈવાનિયત / સગી માંએ દોઢ વર્ષની માસૂમ બાળકીને જમીન પર પછાડી, ઘર બહાર ફેંકી દીધી

Pravin

Last Updated: 03:21 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક માં પોતાના દોઢના બાળકને ફટકારી રહી છે.

  • ઉજ્જૈનમાંથી વીડિયો થઈ રહ્યો છે વાયરલ
  • વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી પોલીસ
  • સગી માતાએ માસૂમ બાળકી પર અત્યાર ગુજાર્યો

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક માં પોતાના દોઢના બાળકને ફટકારી રહી છે. ત્યાર બાદ તે પોતાના બાળકને બહાર ફેંકી દે છે. મામલો ઉજ્જૈનના બડનગર તાલુકાનો છે. વીડિયો વાયરલ થયા બાદ ચાઈલ્ડ લાઈન એક્શનમાં આવી છે. 

ટોલ ફ્રી નંબર પર મળી હતી ફરિયાદ

પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, રાષ્ટ્રીય ચાઈલ્ડ લાઈને ટોલ ફ્રી નંબર 1098 પર બાળક પર હૈવાનિયની જાણકારી મળી હતી. તેમાં કહેવાયું હતું કે, લતિકા, પિતા ધર્મેન્દ્ર ચૌહાણ ઉંમર દોઢ વર્ષ જૂના શહેર બાલાજી મંદિર પાસે રહે છે. કહેવાય છે કે, આ બાળકીને તેના માતા કોમલ અને પતિ ધર્મેન્દ્ર ચૌહાણ દરરોજ ખૂબ મારે છે.

આવી રીતે કરવામાં આવી તપાસ

ફરિયાદ મળ્યા બાદ ચાઈલ્ડ લાઈન ટીમે 24 ફેબ્રુઆરી મામલાની તપાસ કરી. તેના માટે એક ટીમ બાળકીના ઘરે પહોંચી. પાડોશી સાથે વાતચીત કરી, ત્યાર બાદ જાણવા આખી હકીકત જાણવા મળી. ચાઈલ્ડ લાઈનાને બાળકી સાથે મારપીટનો વીડિયો પણ મળ્યો. આ મામલામાં ચાઈલ્ડ લાઈન ટીમે બાળકીની માતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ