બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi suspension bridge tragedy: Name list of 47 dead among the dead announced

LIST / મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકીના 47 મૃતકોની નામજોગ યાદી જાહેર

Vishnu

Last Updated: 01:03 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝૂલતા પુલનું સમારકામ કરતી કંપનીએ બેદરકારી દાખવી હોવાનો ખુલાસો, જુના પુલની સરખામણીએ સમારકામ બાદ પુલને વધારે વજનદાર બનાવાયો હતો કેપેસીટી મપાઈ ન હતી

  • મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મોટા પાયે જાનહાની
  • મૃત્યુ પામેલા પૈકી 47 મૃતકોના નામજોગ યાદી જાહેર

મોરબીમાં પૂલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં પૂલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. આ હોનારતમાં અત્યાર સુધી તંત્ર દ્વારા 47 લોકોના મોતની પૃષ્ટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જ્યારે મીડિયા અહેવાલો પ્રમાણે આ મોતનો આંકડો 90થી વધુ છે. અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.  આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ઘટનાસ્થળે બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઑને જરુંરી સૂચનો કરી શક્ય તેટલી ઝડપથી તમામનું રેસ્ક્યૂ કરવા નિર્દેશ કર્યો હતો.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની પહેલી યાદી

  • 1.સુજલ હરેશભાઈ ચાવડા
  • 2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
  • 3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
  • 4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
  • 5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
  • 6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
  • 7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
  • 8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
  • 9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
  • 10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
  • 11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
  • 12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
  • 13.અનિસાબેન આરીફશા સાહમદાર
  • 14.આફ્રીદશા આરીફશા સાહમદાર
  • 15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
  • 16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
  • 18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
  • 19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
  • 20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
  • 22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
  • 23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
  • 24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
  • 25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
  • 26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
  • 27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
  • 28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
  • 29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
  • 30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
  • 31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
  • 32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
  • 33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
  • 34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
  • 35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
  • 36.હુસેન દાઉદભાઈ- રાપર
  • 37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
  • 38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
  • 39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
  • 40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
  • 41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
  • 42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
  • 43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
  • 44.મનસુખભાઈ છત્રોલા
  • 45.નૈતિક મહેશભાઈ સોઢીયા
  • 46.ભૂમિકાબેન રાયધનભાઈ
  • 47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તત્કાલ મોરબી પહોંચ્યા હતા. મોરબી પહોંચીને સૌ પ્રથમ   દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર   વ્યવસ્થા અંગે તબીબો સાથે   વાતચિત કરીને સમીક્ષા પણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી,   સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ