બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Minor who came to Surat to study raped by her host

સંબંધ લજવાયો / સુરતમાં 44 વર્ષના અનવરનો 7 વર્ષની બાળકી પર વારંવાર રેપ, ઘરના સુતા હોય ત્યારે આચરતો કુકર્મ

Hiralal

Last Updated: 09:53 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારથી સુરત ભણવા આવેલી 7 વર્ષની બાળકી પર તેના ઓળખીતા 44 વર્ષીય અનવર હુસૈને વારંવાર રેપ કર્યો હતો.

  • સુરતમાં 7 વર્ષની બાળકી પર વારંવાર રેપ
  • 44 વર્ષના અનવર હુસૈને કર્યો રેપ
  • પીડિતા બિહારથી સુરત ભણવા આવી હતી 

પોતાના ઘરે રહેવા આવેલી સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના આરોપમાં 44 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી હતી. રેપનો ભોગ બનેલી પીડિતા આરોપીની દૂરની સંબંધી છે અને તે ભણવા માટે આરોપીના ઘેર રહેવા આવી હતી. 

કેવી રીતે ફૂટ્યો ભાંડો
થોડા સમય સુધી તો સગીરાએ રેપની કોઈને વાત કરી નહોતી પરંતુ આખરે તેણે આ જ વિસ્તારમાં રહેતી પોતાની એક ઓળખિતી મહિલાને તેની વાત કરી અને બન્નેએ પોલીસ ફરીયાદ લખાવી ત્યારે આ ઘટના સામે આવી. પોલીસે પહેલા તપાસ કરી અને તપાસમા સગીરાની વાત સાચી નીકળતાં આરોપીની ધરપકડ કરાઈ હતી. 

કોણ છે આરોપી 
આરોપી મોહમ્મદ અનવર હુસૈન શેખની છેલ્લા બે મહિનામાં સગીરા પર અનેક વાર રેપ કર્યો હતો. રાતના સમયે જ્યારે પરિવાર સૂતો હોય ત્યારે આરોપી સગીરા પર રેપ કરીને તેની હવસ સંતોષતો હતો. મોહમ્મદ અનવર હુસૈન ટેક્સટાઈલ યુનિટમાં કર્મચારી છે અને ત્રણ છોકરાનો પિતા છે. આરોપી અને સગીરાનો પરિવાર બિહારના છે. પીડિતાના માતાપિતા આસામમાં કામ કરી રહ્યા છે અને તેમણે સગીરાને મદરેસામાં અભ્યાસ કરવા માટે શહેરમાં મોકલી હતી અને આરોપીના ઘેર રહેતી હતી.

સુરતમાં સગીરા સાથે 19 વર્ષના યુવકનું દુષ્કર્મ 
સુરતમાં વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અસદ અલ્તાફ વિરાણી નામના ઇસમે 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે પોતાના ઘરે અને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.  સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો. સગીરાની માતાએ મોબાઇલ ચેક કરતાં યુવક સાથેના સંબંધોનો ખુલાસો થતાં પરિજનો ચોંકી ઉઠ્યા હતા.  

બિભત્સ ફોટા જોઈ માતાએ પરિવારને જાણ કરી 
વેસુની સગીરા સાથે 19 વર્ષીય અસદ અલ્તાફ વિરાણી નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. વેસુની સગીરા ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને મુસ્લિમ યુવક પણ 19 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. આ તરફ મુસ્લિમ યુવકે અનેક વખત સગીરાને યુવકે પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા મોબાઈલમાં વ્યસ્ત રહેતા માતાએ મોબાઇલ ચેક કર્યો હતો. આ દરમિયાન સગીરાના અન્ય યુવક સાથેના બીભત્સ ફોટા મળી આવ્યા હતા. જેથી બિભત્સ ફોટા જોઈ માતાએ પરિવારને જાણ કરી હતી અને દુષ્કર્મ મામલે વેસુ પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ