બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / minimum credit score required for personal loan

કામની વાત / પર્સનલ લોન લેવા માટે મિનિમમ કેટલો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ? ઓછા ક્રેડિટ સ્કોરને વધારવા માટે કરો આ કામ

Arohi

Last Updated: 04:02 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Credit Score For Personal Loan: એક એનસિક્યોરિડ લોન હોય છે અને 720થી લઈને 750ના ક્રેડિટ સ્કોર પર સરળતાથી પર્સનલ લોન મળી જાય છે.

આજના સમયમાં લોન લેવામાં ક્રેડિટ સ્કોર ખૂબ જ મદદ કરે છે. ત્યાં જ અનસિક્યોર્ડ લોન જેવી પર્સનલ લોનમાં ક્રેડિટ સ્કોર ખૂબ જ જરૂરી હોય છે. એવામાં લોરોના મનમાં સવાલ ઉઠે છે કે શું આખરે પર્સનલ લોન લેવા માટે કેટલા ક્રેડિટ સ્કોરની જરૂર પડે છે. 

પર્સનલ લોન માટે કેટલો જોઈએ ક્રેડિટ સ્કોર? 
આમ તો બેંકો અને એનબીએફસી કંપનીઓની તરફથી પર્સનલ લોન માટે ક્રેડિટ સ્કોરની કોઈ મર્યાદા નથી હોતી. પરંતુ માનવામાં આવે છે કે 720થી લઈને 750 સુધીના ક્રેડિટ સ્કોર પર સરળતાથી પર્સનલ લોન મળી જાય છે. 

જેટલો વધારે તમારો ક્રેડિટ સ્કોર હોય છે. તેટલું જ જલ્દી તમને પર્સનલ લોન મળવાની સંભાવના હોય છે. ત્યાં જ જેટલો ઓછો ક્રેડિટ સ્કોર હોય છે. તેટલો જ ઓછો તમારો ક્રેડિટ સ્કોર હોય છે. તેટલી જ ઓછી તમને લોન મળવાની સંભાવના હોય છે. 

ક્રેડિટ સ્કોર 
ક્રેડિટ સ્કોર તમારા છેલ્લા નાણાકીય ટ્રાન્ઝેક્શનના ઈતિહાસને જણાવે છે અને તેના દ્વારા કંપનીઓ સરળતાથી જાણી શકે છે કે તમારૂ નાણાકીય ટ્રાન્ઝેક્શન કેવું છે. તેની રેંજ 300થી લઈને 900ની વચ્ચે હોય છે. જેનો વધારે ક્રેડિટ સ્કોર હોય છે. આટલું જ નહીં તમારૂ સારી નાણાકીય સ્વાસ્થ્ય માનવામાં આવે છે. 

ક્રેડિટ સ્કોરને વધારવા માટે કરો આ ઉપાય 
સમય પર ચુકવણી કરો

જો તમે સમય પર ચુકવણી નથી કરતા અથવા તો હપ્તામાં મોડુ કરી રહ્યા છો તો તમને તમારા ક્રેડિટ સ્કોર પર ખૂબ જ નકારાત્મર અસર જોવા મળે છે. ક્રેડિટ સ્કોર સારો બનાવી રાખવા માટે તમને સમય પર પોતાના બિલ ભરવા જોઈએ. 

ક્રેડિટ યુટિલાઈઝેશન રેશ્યો
જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો તમે પોતાના ક્રેડિટ કાર્ડની લિમિટના 30 ટકાથી વધારેનો ઉપયોગ ન કરી શકો. જો તમે તેનાથી વધારે લિમિટનો ઉપયોગ કરો છો તો તમારા ક્રેડિટ સ્કોર પર તેની નકારાત્મક પ્રભાવ પડે છે.  

વધુ વાંચો: આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણકારો થયા માલામાલ! 1 લાખના થયા 41 લાખ રૂપિયા

ક્રેડિટ મિક્સ 
જો તમે એક બાદ એક સતત પર્સનલ લોન લો છો તો તેની તમારા ક્રેડિટ સ્કોર પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. એવામાં તમને પોતાના ક્રેડિટ મિક્સને હંમેશા યોગ્ય રાખવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ