બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana district BJP president attacks Congress

લોકસભા ચૂંટણી 2024 / 'મહેસાણામાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી' જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા પ્રહાર, જુઓ વીડિયો

Ajit Jadeja

Last Updated: 01:03 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી, ભાજપે કરેલા વિકાસકામોના કારણે કોંગ્રેસ જેને પકડે છે તેના પગ થર થર કાંપે છે

 

લોકસભા ચૂંટણીને લઇ મહેસાણા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. લોકસભા અને વિધાનસભા ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં ગીરીશ રાજગોરએ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, "મહેસાણા જિલ્લામાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી, ભાજપે કરેલા વિકાસકામોના કારણે કોંગ્રેસ જેને પકડે છે તેના પગ થર થર કાંપે છે. કોંગ્રેસ જે ઉમેદવારને પકડે છે તે ભાગી જાય છે.કોંગ્રેસ ઉમેદવારને શોધે છે પણ હજુ સુધી મળતા નથી. મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે.  કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કરી શકતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ