દિલ્હી / મનીષ સિસોદિયાના ઘરે 14 કલાક ચાલી CBIની રેડ, મોબાઇલ-લેપટોપ જપ્ત, ફરિયાદ પણ દાખલ

Manish sisodia cbi raid excise duty scam delhi

દારૂ કૌભાંડમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તકલીફ વધતી દેખાઇ રહી છે. આજે સિસોદિયાના ઘરે 15 કલાક CBIના દરોડા ચાલ્યા.

બ્રેકિંગ ન્યૂઝ