બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Manipur Violence Update: Manipur submitted status report of the violence FIR of murders rapes etc in the supreme court

દેશ / મણિપુરમાં 3 મહિનાથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધી શું શું થયું? સુપ્રીમ કોર્ટમાં ફાઈલ થયો સ્ટેટસ રિપોર્ટ

Vaidehi

Last Updated: 07:08 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુર પ્રશાસને રાજ્યમાં થયેલ ગુનાઓ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે જેમાં કહેવાયું છે કે અત્યાર સુધીમાં બળાત્કાર અને હત્યાની માત્ર 1 જ FIR દાખલ થઈ છે.

  • મણિપુર પ્રશાસને SCને સોંપી સ્ટેટસ રિપોર્ટ
  • રિપોર્ટમાં છેલ્લાં 3 મહિનાની FIRની માહિતી
  • હિંસાથી લઈને બળાત્કાર સુધીનાં તમામ મામલાઓની માહિતી

છેલ્લા ત્રણ મહિનાથી મણિપુરમાં હિંસા ફેલાયેલી છે ત્યારે મણિપુર પ્રશાસનની તરફથી હિંસાનાં મામલાઓ અને તે સંબંધિત અન્ય ગુનાઓની બ્યોરોની સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરવામાં આવી છે. આ સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યારસુધીમાં બળાત્કાર અને હત્યાની માત્ર 1 જ FIR દાખલ કરવામાં આવી છે જ્યારે સામૂહિક બળાત્કાર કે બળાત્કારનાં કેસમાં 3 FIR સામે આવી છે. મણિપુર હિંસાનાં મામલામાં FIRની સંખ્યા 4694 છે જેમાં હત્યાની 72 FIR નોંધાઈ છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ સરકારી રિપોર્ટનાં આંકડાઓ

  1. કલમ 302/304- હત્યાનાં 72 કેસ
  2. કલમ 376/376D- બળાત્કાર/સામૂહિક બળાત્કારનાં 03 કેસ
  3. કલમ 302/304- હત્યા અને 376 બળાત્કારનો 01 કેસ
  4. કલમ 354- મહિલાની નમ્રતા ભંગ કરવાનાં ઈરાદાથી તેના પર હુમલો કરવો કે જાતિય સતામણી કરવાનાં 06 કેસ
  5. કલમ 436/435- આગ કે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગનાં 4454 કેસ
  6. લૂટ/ચોરીનાં 4148 કેસ
  7. સરકારી સંપત્તિને નુક્સાન કે નાશ કરવાનાં 4694 કેસ
  8. જાહેર સંપત્તિને નષ્ટ કે નુક્સાન પહોંચાડવાનાં 584 કેસ
  9. ધાર્મિક પૂજાનાં સ્થળોનો નાશ કે નુક્સાન- 46 કેસ
  10. ગંભીર ઈજાનાં 100 કેસ

રાજ્યમાં કઈ રીતે બનશે SIT?
આ સાથે જ રાજ્યમાં મણિપુર પોલીસે SIT ગઠિત કરવાની માંગ કરતાં સંભવિત ટીમનો પ્રસ્તાવ મુક્યો છે. હત્યા કે અન્ય ઘૃણાસ્પદ ગુના સાથે સંબંધિત FIR માટે SITનાં નેતૃત્વ માટે એક એવા અધિકારી દ્વારા થવું જોઈએ જે SP રેંકથી નીચેનો ન હોય અને
SITમાં આટલા લોકો શામેલ થઈ શકે.

  1. નિરીક્ષક 2
  2. ઉપનિરીક્ષક 6
  3. કોંસ્ટેબલ 12

આ સાથે બળાત્કાર અને અન્ય યૌન કે જાતિગત સતામણી સંબંધિત FIR માટે SITનું નેતૃત્વ એવી અધિકારી દ્વારા થવું જોઈએ જે SPનાં રેંકથી નીચેના ન હોય. ટીમમાં,

  1. મહિલા ઈંસ્પેક્ટર 1
  2. મહિલા ઉપ-નિરીક્ષક 2
  3. મહિલા PC 4
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ