બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / mangalwar upay for hanuman ji on tuesday to get blessings wealth prosperity of bajrangbali

માન્યતા / દર મંગળવારે કરો આ 6 ઉપાય, કુંડળીમાં મજબૂત થશે મંગળની સ્થિતિ, દૂર થશે તમામ કષ્ટ

Manisha Jogi

Last Updated: 12:31 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. કુંડળીમાં મંગળદોષ હોય તો મંગળવારે પૂજા અને વ્રત કરવાની સાથે સાથે કેટલાક ઉપાય પણ કરવા જોઈએ.

  • મંગળવારે હનુમાનજીની પૂજા કરવી
  • કુંડળીમાં મંગળદોષ દૂર કરવા માટે કરો આ ઉપાય
  • આ ઉપાય કરવાથી તમામ પરેશાનીઓ દૂર થશે

હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનને શક્તિ, હિંમત અને ભક્તિના દેવ માનવામાં આવે છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક બજરંગબલીની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ મંગળદોષ દૂર થાય છે અને હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. કુંડળીમાં મંગળદોષ હોય તો મંગળવારે પૂજા અને વ્રત કરવાની સાથે સાથે કેટલાક ઉપાય પણ કરવા જોઈએ. 

મંગળવાર ઉપાય

  • ભગવાન હનુમાન મંગળ ગ્રહના સ્વામી છે. કુંડળીમાં મંગળદોષ હોય તો મંગળવારે હનુમાનજીની પૂજા કરવી. જેથી મંગળદોષ દૂર થવાની સાથે સાથે ગ્રહ પણ મજબૂત થશે. 
  • આર્થિક પરેશાની દૂરક કરવા માટે મંગળવારે વાનરને ગોળ, ચણા, કેળા તથા મગફળી ખવડાવવી. સતત 11 મંગળવાર સુધી આ પ્રકારે કરવું જેથી ઘરમાં ધનનું આગમન થશે અને આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. 
  • નાણાંકીય પરેશાની દૂર કરવા માટે મંગળવારે હનુમાન મંદિરે જઈને પૂજા કરો. માટીના દીવામાં સરસિયાના તેલનો દીવો કરો અને હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાના પાછ કરો. આ પ્રકારે કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નાણાંકીય પરેશાની દૂર થશે. 
  • દેવાના બોજા હેઠળ દબાયેલા છો, તો મંગળવારનું વ્રત કરો અને 108 વાર ओम हनुमते नम: મંત્રનો જાપ કરો. મંગળદોષ દૂર કરવા માટે સુંદરકાંડના પાઠ કરો. 
  • મંદિરમાં પૂજા કરી રહ્યા છો તો ભગવાન હનુમાનને બુંદીનો પ્રસાદ ચઢાવો. આ પ્રસાદ ઘરે ના લાવવો અને 5-6 સપ્તાહ સુધી આ ઉપાય કરવો, જેથી લાભ થઈ શકે છે. 
  • નાણાંકીય વૃદ્ધિ માટે નારિયેળનો ઉપાય કરો. એક નારિયેળ લો અને તમારા પરથી સાત વાર ઉતારી દો. હવે તે નારિયેળ હનુમાન મંદિરમાં અર્પણ કરો. જેથી તિજોરીમાં પૈસા ખૂટશે નહીં. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ