બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mangal gochar 2023 next days golden period for these zodiac signs

તમારા કામનું / આગામી ચાર દિવસ સુધી આ ચાર રાશિના જાતકો માટે ગોલ્ડન પિરિયડ: મંગળ ગ્રહના કારણે થશે 'મંગળ'

Arohi

Last Updated: 11:03 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangal Gochar 2023: મંગળ ગ્રહ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તો અમુક રાશિઓને શુભ ફળ આપે છે. હાલ તે સિંહ રાશિમાં છે. એવામાં અમુક રાશિઓ પર તેની સકારાત્મક અસર પડી રહ્યો છે.

  • આવતા 4 દિવસ આ રાશિ માટે છે ગોલ્ડન પિરિયડ 
  • મંગળ ગ્રહના કારણે થશે 'મંગળ' 
  • આ રાશિઓ પર પડશે સકારાત્મક અસર 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરે છે. તેમના ગોચરના કારણે વિવિધ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. આ સાહસ, શૌર્ય, ભૂમિ, વિવાહનો કારક ગ્રહ છે. તે જ્યારે પણ ગોચર કરે છે તો માનવ જાતિ પર વ્યાપક અસર પડે છે. મંગળ ગ્રહે 1 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે ત્યાં 18 ઓગસ્ટ સુધી રહેશે. એવામાં 4 રાશિઓ એવી છે જેને 18 ઓગસ્ટ સુધી શુભ ફળોની પ્રાપ્તિ થશે. 

તુલા 
મંગળનું ગોચર તુલા રાશિના લોકોને ખૂબ જ ધનલાભ કરાવશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. તમને ઈચ્છા અનુસાર પ્રમોશન મળશે. સેલેરી વધશે. તમને કામમાં પ્રગતિ મળશે. જુની બિમારી દૂર થશે. તમારી પર્સનાલિટીનું આકર્ષણ વધશે. તમને કામોમાં સફળતા મળશે. 

ધન 
ધન રાશિના જાતકોને મંગળ ગોચર કિસ્તની સાથ અપાવશે. જોબ-બિઝનેસમાં લાભ થશે. તમારી પ્રગતિના રસ્તા ખુલશે. નવી નોકરી મળી શકે છે. વ્યાપારીઓને કોઈ મોટો નફો થઈ શકે છે. આર્થિક લાભ થશે. વિદેશ સાથે જોડાયેલો લાભ થશે. વૈવાહિક જીવન સુખમાં રહેશે. પાર્ટનર સાથે સારૂ બનશે. 

મિથુન 
મંગળ ગોચર મિથુન રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. આર્થિક મામલામાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય સારૂ થશે. તમે સારો અનુભવ થશે. વ્યાપારમાં નવી તકો મળશે. જે તમને લાભ આપશે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે. પતિ-પત્નીની વચ્ચે સારો તાલમેલ રહેશે. 

સિંહ 
મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં જ પ્રવેશ કરવાનો છે. આ તમારૂ સાહસ, આત્મવિશ્વાસ વધારશે. બિઝનેસ, જોબમાં પ્રગતિ મળશે. જુની સમસ્યાઓ દૂર થશે. તમને માનસિક રાહત મળશે. પતિ-પત્નીની વચ્ચે સંબંધ સારો થશે. રિલેશન સારૂ હોવા પર તમે ખૂબ ખુશ રહેશો. જુની બીમારીઓથી રાહત મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mangal gochar 2023 golden period zodiac signs મંગળ ગોચર રાશિ Mangal Gochar 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ