બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / man singing jai jaikara song of bahubali 2 video goes viral in social media know more

ગજબ / આ છોકરાએ ગાયું 'જય જયકારા' ગીત, તમે બચપન કા પ્યાર ભૂલી જશો, VIDEO થયો વાયરલ

Arohi

Last Updated: 12:20 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાહુબલી 2નું સૌથી મુશ્કેલ સોન્ગ ગાઈ રહેલા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • યુવકે ગાયું બાહુબલીનું સોન્ગ 
  • લોકોએ કહ્યું આ ટેલેન્ટને સલામ 

સોશિયલ મીડિયામાં ઘણી વખત એવું ટેલેન્ટ જોવા મળી રહ્યું છે. જેને જોયા બાદ લોકો ચોંકી ઉઠ્યા છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક યુવકનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાહુબલીનું સોન્ગ 'જય જયકારા' ગાઈ રહ્યો છે. જે રીતે કૈલાશ ખેરે આ ગીતને ગયું છે. બિલકુલ એવી જ રીતે યુવક પણ આ ગીતને ગાઈ રહ્યો છે તેના આ સોન્ગને સાંભળીને ઘણા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. આજ કારણ છે કે સોશિયલ મીડિયામાં તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક પોતાના  મિત્રો સાથે એક રસ્તા પર ઉભો રહીને કેમરાની સામે બાહુબલી 2નું ગીત 'જય જયકારા' ગાઈ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખેલું છે કે આવા ટેલેન્ટને વાયરલ કરવામાં આવવું જોઈએ. જોનારને પણ આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને અત્યાર સુધી તેને 1 લાખ 62 હજારથી પણ વધારે વખત જોઈ લેવામાં આવ્યું છે. એક ફેને તો કમેન્ટ્સમાં એવું પણ લખ્યું છે કે બચપન કા પ્યાર નહીં આ તો દેશનો અવાજ છે. 

યુઝર્સ અલગ અલગ પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તેને ઈન્ડિય આઈડલનો એવોર્ડ આપો. તો ત્યાંજ બીજી બાદુ એક બીજા યુઝરે લખ્યું છે કે તેને સામે બધા ફિકા છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે પહેલા તો મને લાગતું હતું કે આ યુવક લિપ સિંક કરી રહ્યા છે. પરંતુ આ તો તેની ઓરિજિનલ અવાજ નિકળી. તારા ટેલેન્ટને સલામ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ