બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / man masturbate in delhi metro sitting next to girl video viral

શર્મનાક / મેટ્રોમાં અશ્લીલતા : છોકરીની બાજુમાં બેઠેલ યુવાને કરી ઉઘાડી ગંદી હરકત, વાયરલ વીડિયો પર હડકંપ

Hiralal

Last Updated: 03:40 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોમાં એક યુવાનની શર્મનાક હરકત સામે આવી છે જેમાં તેણે ભરી મેટ્રોમાં હસ્તમૈથૂન કર્યું હતું અને લોકો જોતા જ રહી ગયાં હતા.

  • દિલ્હી મેટ્રોમાં વધુ એક અશ્લીલ હરકત
  • યુવાને મેટ્રોમાં કર્યું હસ્તમૈથુન
  • બાજુમાં બેઠી હતી છોકરી 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 27 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં મેટ્રો ટ્રેનમાં સવાર એક યુવક ટ્રેનની અંદર યુવતીની બાજુની સીટમાં બેસીને  હસ્તમૈથુન કરતો જોવા મળી રહ્યો છે. યુવકના એક હાથમાં મોબાઈલ છે અને બીજા હાથે હસ્તમૈથુન કરી રહ્યો છે. તેની આ હરકત જોઈને યુવતી ચોંકી ઉઠી હતી અને કંઈ પણ કહેવાને બદલે ઉઠીને જતી રહી હતી તેમ છતાં પણ યુવાને આવું કરવાનું ચાલું રાખ્યું હતું મેટ્રોમાં બીજા પણ મુસાફરો હતા છતાં કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. 

હસ્તમૈથુન કરી રહેલા યુવાનનો વીડિયો રેકોર્ડ કરાયો 

આ દરમિયાન આગળની સીટ પર બેસેલા એક મુસાફરે પોતાના ફોનમાં યુવાનની આવી અશ્લીલ હરકત રેકોર્ડ કરી લીધી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. 

મેટ્રોમા યુવતીની બિકિની ટ્રીપ તો તાજી જ છે 
થોડા દિવસ પહેલા જ એક યુવતીએ બિકિની પહેરીને દિલ્હી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. આના પર લોકોએ તેમની ખૂબ નિંદા પણ કરી હતી. ત્યાર બાદ દિલ્હી મેટ્રોએ પણ યાત્રીઓને સભ્યતા અને શુદ્ધતા સાથે યાત્રા કરવાની અપીલ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ