બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / make Tasty and Healthy Chili Dhokla With Tirupati Singtel oil

રેસિપી / બનાવો ગુજરાતીઓના પ્રિય ઢોકળા નવા અંદાજમાં, ટેસ્ટ એવો કે પહેલા ક્યારેય નહીં ચાખ્યો હોય

Bhushita

Last Updated: 04:45 PM, 30 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓના ઘરમાં ઢોકળા એવી વાનગી છે જે વારેઘડી બનતી જ રહે છે. પરંતુ શું તમે ક્યારેય ચીલી ઢોકળા ટ્રાય કર્યા છે, નહીં ને તો આજે કરી લો ટ્રાય.

ગુજરાતીઓના ઘરમાં ઢોકળા એવી વાનગી છે જે વારેઘડી બનતી જ રહે છે. પરંતુ શું તમે ક્યારેય ચીલી ઢોકળા ટ્રાય કર્યા છે, નહીં ને તો આજે આ ખાસ રીતે તિરુપતિ સિંગતેલમાં બનાવી લો ચિલિ ઢોકળા.

સામગ્રી

  • 1 કપ ડુંગળી
  • 2 ટેબલ સ્પૂન લીલી ડુંગળી
  • 1 કપ કેપ્સીકમ
  • 2 ટેબલ સ્પૂન મેંદો
  • 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
  • પા ટેબલ સ્પૂન સોડા
  • 1 લીલું મરચું
  • 2-3 કળી લસણ
  • તળવા માટે અને વધાર માટે તિરુપતિ સિંગતેલ
  • 1 ઈંચ આદુ
  • 2 ટેબલસ્પૂન ચીલી સોસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટેબલ સ્પૂન ટોમેટો સોસ
  • 1 બાઉલ ખીરું (3 વાટકી ચોખા, 1 વાટકી ચણાની દાળ, પા વાટકી તુવેરની દાળ - 3-4 કલાક પલાળી રાખેલી)


રીત 

સૌ પહેલા તમામ દાળને મિક્સરમાં વાટી લો અને તેમાં પા ચમચી સોડા મિક્સ કરો. હવે તેમાં 1 ટેબલસ્પૂન તિરુપતિ સિંગતેલ મિક્સ કરો. એક થાળી લો અને તેને પણ તિરુપતિ સિંગતેલની મદદથી ગ્રીસ કરી લો. તેમાં આ ખીરું પાથરી લો. હવે સ્ટીમરમાં આ પ્લેટને મૂકો અને 7-8 મિનિટ માટે બફાવવા દો. હવે તેને ખોલો અને થાળીને ઠંડી થવા દો. તેના પીસ કરી લો અને તેને બાજુ પર રાખો.  હવે એક અન્ય વાસણ લો અને તેમાં મેંદો, કોર્નફ્લોર અને પાણી મિક્સ કરો. તેની ઘટ્ટ લઈ બનાવો. 

એક પેન લો અને તેમાં તિરુપતિ સિંગતેલને ગરમ થવા દો. હવે એક એક ઢોકળા લો અને તેને આ લઈમાં ડૂબાડીને ગરમ તિરુપતિ સિંગતેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળો. હવે ફરીથી એક પેન લો અને તેમં 2 ચમચી તિરુપતિ સિંગતેલ લો. તેમાં લીલા મરચાં, આદુ, લસણ, ડુંગળી મિક્સ કરો. હવે સોયા સોસ, ચીલી સોસ, ટામેટાનો સોસ મિક્સ કરીને મીઠું ઉમેરો. તેને બરોબર હલાવો અને પાણી  તથા કેપ્સીકમ ઉમેરો, તેમાં તળેલા ઢોકળા મિક્સ કરો. હવે લીલી ડુંગળી ઉમેરી લો અને હલાવો. થોડી વાર હલાવતા રહો અને એક પ્લેટમાં કાઢીને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ