ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરકારી ભરતીની પરીક્ષા રાબેતા મુજબ યોજાશે, GPSCએ આપી અગત્યની અપડેટ

ગાંધીનગર / સરકારી ભરતીની પરીક્ષા રાબેતા મુજબ યોજાશે, GPSCએ આપી અગત્યની અપડેટ

Last Updated: 02:45 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી/ નાયબ મામલતદાર વર્ગ-3 ની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

તારીખ 07/09/2025 નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127/2024-25, નાયબ સેકશન અધિકારી, વર્ગ-3/નાયબ મામલતદાર, વર્ગ-3 તથા 08/2025-26 નાયબ સેકશન અધિકારી, વર્ગ-3/નાયબ મામલતદાર, વર્ગ-3ની પ્રાથમિક કસોટી બાબતે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજરોજ અમુક સમાચાર માધ્યમોમાં તારીખ 07/09/2025 નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127/2024-25, નાયબ સેકશન અધિકારી, વર્ગ-3 / નાયબ મામલતદાર, વર્ગ-3 તથા 08/2025-26 નાયબ સેકશન અધિકારી, વર્ગ-૩ / નાયબ મામલતદાર, વર્ગ-3ની પ્રાથમિક કસોટી મુલતવી રાખવાનાં બાબતનાં ખોટા સમાચાર પ્રસિધ્ધ થયેલ છે.સદરહું બન્ને જાહેરાતોની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ 07/09/2025નાં રોજ યોજાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dy.so exam update Deputy Mamlatdar Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ