કેબિનેટ મીટિંગ / ફિલ્મ ક્ષેત્રે મોદી સરકારનો મોટો નિર્ણય, આ ચાર સંસ્થાઓના એકીકરણને આપી મંજૂરી 

Major decision of Modi government in the field of film, approval of merger of four institutions

ફિલ્મ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ફિલ્મ્સ ડિવિઝન, ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ, ભારતના નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ અને ભારતના ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનો સમાવેશ કરતી એક સંસ્થા, રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમની રચનાને સરકારે મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ