બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Major action by State GST Department in Surat, 21 locations of 9 firms raided, 3 traders arrested

ધરપકડ / સુરતમાં સ્ટેટ GST વિભાગની મોટી કાર્યવાહી, 9 પેઢીના 21 સ્થળો પર દરોડા, 3 વેપારીની ધરપકડ, જુઓ સર્ચ ઓપરેશનમાં શું મળ્યું

Vishal Khamar

Last Updated: 07:40 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ જીએસટી વિભાગની ટીમ દ્વારા કોપર આઈટમનાં વેપારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ આજે વહેલી સવારે સુરત ખાતે કેટલીક પેઢીઓ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેને લઈ કરચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

  • સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરતના કેટલાક સ્થળો પર દરોડા
  • કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢી ના 21 સ્થળો પર દરોડા
  • સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરતનાં ત્રણ વેપારીની ધરપકડ કરી

 સ્ટેટ જીએસટી વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે સુરતમાં કોપર આઈટમ સાથે સંકળાયેલી પેઢીઓનાં 21 જેટલા સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીની ધરપકડ કર છે. 

કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢી ના 21 સ્થળો પર દરોડા

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સુરતનાં કેટલાક સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢીનાં 21 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં રૂપિયા 670 કરોડનાં બોગસ બિલનાં આધારે રૂપિયા 120 કરોડની ખોટી વેરાશાખ ભોગવી હતી.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીની ધરપકડ

સુરતમાં કોપર આઈટમ સાથે સંકળાયેલા 9 પેઢીનાં માલિકો દ્વારા બોગસ બિલનાં આધારે રૂપિયા 120 કરોડની ખોટી વેરાશાખ ભોગવી હોવાની માહિતી જીએસટી વિભાગનાં ધ્યાને આવતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી તથા હિતેશ કોઠારી નામનાં વેપારીઓની ધરપકડ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ