બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ટેક અને ઓટો / Luxury sports car manufacturer Lamborghini has launched the supercar Urus S priced at Rs 4.14 crore in the country.

ઓટો / આ ઓટો કંપનીએ ભારતમાં લોન્ચ કરી 4 કરોડની સુપર કાર, જાણો શું છે ફીચર્સ અને ખાસિયત

Megha

Last Updated: 11:02 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બજારમાં કારની વધતી માંગને ધ્યાનમાં રાખીને લક્ઝરી સ્પોર્ટ્સ કાર ઉત્પાદક લેમ્બોર્ગિનીએ દેશમાં રૂ. 4.14 કરોડની કિંમતની સુપરકાર Urus S લોન્ચ કરી છે.

  • ભારતીય બજારમાં લક્ઝરી સ્પોર્ટ્સ કારની માંગમાં વધારો 
  • લેમ્બોર્ગિનીએ દેશમાં રૂ. 4.14 કરોડની કિંમતની સુપરકાર Urus S લોન્ચ કરી
  • આ કારની ટોપ સ્પીડ 350 કિમી છે

આપણા ભારત દેશમાં લક્ઝરી કારનું રેકોર્ડ વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને Audi, BMW, Mercedes જેવી કંપનીઓ સહિત વિશ્વની તમામ મોંઘી કાર નિર્માતા કંપનીઓ ભારતીય બજારમાં રેકોર્ડ વાહનોનું વેચાણ કરી રહી છે. એવામાં ભારતીય બજારમાં કારની વધતી માંગને ધ્યાનમાં રાખીને લક્ઝરી સ્પોર્ટ્સ કાર ઉત્પાદક લેમ્બોર્ગિનીએ દેશમાં રૂ. 4.14 કરોડની કિંમતની સુપરકાર Urus S લોન્ચ કરી છે. ચાલો જાણીએ આ કારની ખાસિયત...

જણાવી દઈએ કે Lamborghini Urus Sમાં 4.0-લિટર ટ્વીન ટર્બો V8 Euro6 એન્જિન આપવામાં આવ્યું છે જે 657 bhp પાવર અને 850 Nm ટોર્ક જનરેટ કરે છે.

આ કારની ટોપ સ્પીડ 350 કિમી છે. તે માત્ર 3.5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લે છે.

8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ તમામ વ્હીલ્સને પાવર મોકલે છે.

આ સુપર કારમાં 6 ડ્રાઇવિંગ મોડ ઉપલબ્ધ છે.

વાહનનું વજન ઓછું રાખવા માટે તેને એલ્યુમિનિયમ અને કમ્પોઝિટ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ