બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Looking forward to the last rain, how will the monsoon be in the next 10 days, when will it rain in which district?

મહામંથન / જગતનો તાત વરસાદની રાહમાં, આગામી 10 દિવસમાં કેવું રહેશે ચોમાસું, કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

Vishal Khamar

Last Updated: 10:32 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી હતી. ત્યારે આજે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. પંચમહાલ જીલ્લામાં વરસાદ પડતા નદી-નાળામાં નવા નીર આવ્યા હતા.

વરસાદની સૌથી વધુ જરૂર ખેડૂતોને હોય છે, પરંતુ ચોમાસુ સત્તાવાર ક્યારે બેસશે તેની રાજ્યભરના લોકો રાહ જોતા હોય છે. બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસુ મોડુ આવ્યું છે. હાલમાં ખેડૂતો વાવણી કરવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સત્તાવાર ચોમાસુ શરૂ થયુ નથી.. ત્યારે આગામી 10 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ કેવુ રહેશે. ક્યા જિલ્લામાં ક્યારે વરસાદ થશે.

  • આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • વડોદરા, આણંદ,પંચમહાલ,ખેડા,અમદાવાદમાં વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત,ડાંગમાં વરસાદની સંભાવના

આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  વડોદરા, આણંદ,પંચમહાલ,ખેડા,અમદાવાદમાં વરસાદની આગાહી છે.  દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત,ડાંગમાં વરસાદની સંભાવના છે.  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.  આવતીકાલથી રાજ્યભરમાં વરસાદ વધુ થાય તેવી શક્યતા છે.  27 જૂનથી 2 જલાઈ સુધી કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  દક્ષિણ ગુજરાતમાં આ મહિનામાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા છે.  અરબ સાગરના ભેજના કારણે વરસાદ થાય તેવી શક્યતા છે.  નર્મદા નદીના વિસ્તારમા વરસાદના કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે.  દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં જળસ્તર વધી શકે છે. 

  • મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદનું આગમન થયુ છે
  • 24થી 36 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર બેસી શકે છે ચોમાસુ
  • બંગાળની ખાડીમાં થયેલી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવશે

પરેશ ગોસ્વામી મુજબ ક્યારે બેસશે ચોમાસુ?
મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદનું આગમન થયુ છે.  24થી 36 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી શકે છે. બંગાળની ખાડીમાં થયેલી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદની શરૂઆત છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ છૂટાછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે.  રાજ્યભરમાં 26થી 30 જૂન સુધી સારા વરસાદની આગાહી છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ