બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ફેશન અને સૌંદર્ય / look taller and leaner dress up ideas for men

તમારા કામનું / હાઇટ ઓછી છે? કોઈ ટેન્શન નહીં, બસ ડ્રેસિંગ સ્ટાઈલમાં કરો આટલા ફેરફાર, લુક જોઈને સૌ કોઈ કરશે વખાણ

Arohi

Last Updated: 03:52 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Look Taller: ઓછી હાઈટ વાળા પુરૂષ પણ આ ટ્રિક્સ અપનાવીને લાંબા દેખાઈ શકે છે. આ 6 ટિપ્સ તમારા ખૂબ જ કામ આવી શકે છે.

  • તમારી હાઈટ ઓછી હોવાથી છો પરેશાન? 
  • બસ ડ્રેસિંગ સ્ટાઈલમાં કરો આટલા ફેરફાર
  • લુક જોઈને સૌ કોઈ કરશે વખાણ

ઘણા યુવકોની હાઈટ ઓછી હોય છે. તે ઓછી લંબાઈના કારણે ઘણી વખત પોતાનામાં કોન્ફિડન્ટ નથી રાખી શકતા. ઘણી વખતે હાઈટ વધવાનો દાવો કરતી દવાઓથી લઈને ઘણા ઉપાયો કરવામં આવે છે. પરંતુ તેમ છતાં તેમની હાઈટ નથી વધતી. 

પરંતુ અમુક રીતો એવી પણ છે જેનાથી તમારી લંબાઈ વધશે તો નહીં પરંતુ તમે લાંબા જરૂર દેખાશો. હકીકતે અમુક એવી ફેશન ટિપ્સ પણ છે. જેનાથી ઓછી હાઈટ વાળા લોકો લાંબા દેખાઈ શકે છે. 

ઢીલા કપડા પહેરવાનું ટાળો 
લાંબા દેખાવવા માટે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમે પોતાના કપડા પહેરવાની રીતને બદલો. ઢીલા શર્ટ કે ટી-શર્ટ ન ખરીદો કારણ કે તે તમને હકીકતે તમારા શરીરની તુલનામાં નાનું દર્શાવે છે. 

વર્ટિકલ સ્ટ્રાઈપ્સ પહેરો 
વર્ટિકલ એટલે કે સીધી પટ્ટીઓના કોલમ વાળા કપડાં પહેરો. તે તામારી હાઈટને લાંબી બતાવવામાં મદદ કરશે. 

મોનોક્રોમેટિક પહેરો 
મોનોક્રોમેટિક ડ્રેસ એટલે કે એક શેડના કપડા. તમે લોઅર અને અપર બોડી પર મોનોક્રોમોટિક ડ્રેસ પહેરી શકો છો. તેનાથી હાઈટ લાંબી દેખાઈ શકે. જેવું કે બ્લેડ ટી-શર્ટ કે શર્ટની સાથે બ્લેક પેન્ટ.

પેન્ટ એન્કલ પર રાખો 
જો તમે લાંબા દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આ જરૂરી છે કારણ કે ઢીલા પગ નાની હાઈટની તરફ વધારે ધ્યાન આકર્ષિત કરે છે. લાંબુ દેખાવવા માટે પેન્ટ કે જીન્સને એન્કલ સુધી જ પહેરો. 

શર્ટ કે ટી-શર્ટને ટક કરો 
જો તમારૂ ધડ નાનું દેખાય છે અને તમારા પગ લાંબા દેખાય છે તો તમારે શર્ટ કે ટી-શર્ટને ઈન-શર્ટ કરીને જ પહેરવા જોઈએ. 

પોકેટ વગરનો શર્ટ પહેરો 
એક્સપર્ટ અનુસાર વગર પોકેટ વાળા શર્ટ કરતા નાની સાઈઝની પોકેટ વાળા શર્ટથી અથવા પોકેટ વગરના શર્ટથી લંબાઈ વધારે દેખાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ